Various Forms of Revenue Department મહેસુલ વિભાગના વિવિધ ફોર્મ
Various Forms of Revenue Department ગુજરાત સરકારશ્રી ધ્વારા અલગ અલગ વિભાગોની રચના કરવામા આવેલ છે.
જેમાથી આપણે વાત કરી રહ્યા છીએ મહેસુલ વિભાગની મહેસૂલ નિરીક્ષણ કમિશનર વિભાગના વડા છે
વિભાગમા નીચે મુજબ વહીવટીય માળખુ છે.
માનનીય મુખ્યમંત્રીશ્રી
માનનીય મહેસુલ રાજ્ય મંત્રી
અધિક મુખ્ય સચિવ (મહેસૂલ વિભાગ)
જમીન સુધારણા અને પૂર્વ-અધિકારી સચિવ
RIC અને સેક્રેટરી (RD)
સેટ. કોમ. અને જમીન રેકોર્ડના અધિક્ષક
ઈન્સ્પેક્ટર જનરલ ઓફ રજી. અને સુપ્રત. સ્ટેમ્પ
પ્રમુખ, ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલ
CEO ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (GSDMA)
વિશેષ સચિવ (મહેસૂલ અપીલ)
રાહત કમિશનર અને સચિવ
જીલ્લા કલેકટર
પ્રાંત અધિકારી
મામલતદાર
તાલુકા વિકાસ અધિકારી
તલાટી કમ મંત્રી / રેવેન્યુ મહેસુલ તલાટી
Related : ANTEYSHTHI SAHAY FORM MARANOTTAR KRIYA SAHAY FORM
સદર વિભાગ ધ્વારા અલગ અલગ ફોર્મ અને વિવિધ અરજીઓના નમુનાઓ સમયે સમયે બહાર પાડવામા આવતા હોય છે જે નાગરીકો તેમજ સરકારી કચેરી/ ઓફીસ ધ્વારા ઉપયોગમા લેવામા આવતા હોય છે.
Various Forms of Revenue Department નીચે જણાવેલ લીંક ઉ૫રથી ડાઉનલોડ કરી શકો છો.
આશા છે કે આ૫ને ઉ૫યોગી થશે.
જો આ૫ને આ બાબતે કોઇ ૫ણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો.
મિત્રો, જો આ માહીતી આ૫ને ઉ૫યોગી થઇ હોય તો બીજા મિત્રોને ૫ણ Facebook/Twitter/Instagram/Whastapp અથવા eMail ઉ૫ર શેર કરો.
આ જ પ્રકારની ઉ૫યોગી માહીતી માટે દરરોજ અમારી વેબસાઇટ https://www.ckwebportal.com ની મુલાકાત લેતા રહો.