Incometax Deducation Challan Generation Process ઓનલાઈન ઇન્કમટેક્ષ કપાત ચલન જનરેટ કરવાની સ્ટેપ બાય સ્ટેમ્પ પ્રક્રિયા
Incometax Deducation Challan Generation Process સરકારી કચેરીઓમાં નોકરી કરતા અધિકારી/ કર્મચારીશ્રીઓની ઇન્કમટેક્ષ કપાત કરવા માટેના ચલન ઓનલાઈન જનરેટ કરી ને બેંકમાં જમા કરવાના હોય છે.
Step:1
સૌ પ્રથમ ઇન્કમટેક્ષ વિભાગની વેબસાઈટ https://www.incometax.gov.in/iec/foportal/ ઉપર જવું અને ડાબી બાજુએ e-Pay Tax ઉપર ક્લિક કરવું.
Step:2
ત્યાર બાદ તાલુકાનો PAN/TAN નંબર અને મોબાઈલ નંબર દાખલ કરવો અને ત્યાર બાદ Continue ઉપર ક્લિક કરવું.
Step:3
મોબાઈલ નંબર ઉપર આવેલ OTP દાખલ કરવો અને Continue ઉપર ક્લિક કરવું.
Step:4
તે પછી આપની કચેરીની વિગતો જોવા મળશે અને Continue ઉપર ક્લિક કરવું.
Step:5
હવે Assessment Year પસંદ કરવું અને Pay TDS/TCS માં Proceed ઉપર ક્લિક કરવું.
Step:6
ત્યાર બાદ Payment to Govt. Employee other than Union Government Employee- 192 પસંદ કરવું.
Step:7
ઇન્કમટેક્ષ કપાત કરવાની થતી રકમ દાખલ કરવી.
Step:8
બાદમાં Pay at Bank Counter માં જઈ Cheque સિલેક્ટ કરીને State Bank of India બેંક પસંદ કરવી.
Step:9
હવે તમામ વિગતો જોવા મળશે તે પછી Download Challan Form ઉપર ક્લિક કરવાથી PDF ફાઈલ ડાઉનલોડ થઈ જશે.
Incometax Deducation Challan Generation Process આશા છે કે આ૫ને ઉ૫યોગી થશે.
જો આ૫ને આ બાબતે કોઇ ૫ણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો.
જો આ માહીતી આ૫ને ઉ૫યોગી થઇ હોય તો Facebook/Twitter/Instagram/Whatsapp અથવા eMail ઉ૫ર અવશ્ય શેર કરો.
આ જ પ્રકારની ઉ૫યોગી માહીતી માટે દરરોજ અમારી વેબસાઇટ https://www.ckwebportal.com ની મુલાકાત લેતા રહો.