તાલુકા પંચાયતનો વાર્ષિક હિસાબ Taluka Panchayat Varshik Hisab Taluka Panchayat Annual Report
Taluka Panchayat Varshik Hisab Taluka Panchayat Annual Report પંચાયત હિસાબ નમુનો ક્રમાક- ૪૮ (જુઓ નિયમ – ર૧૧) ફોમ એ-બી
વાર્ષિક હિસાબ ફોમ એ-બી, માસિક હિસાબ મુજબ ૧ થી ૫૧ પાના તેમજ ખર્ચના સદર વાઈઝ પત્રકો.
ગુજરાત રાજ્યની દરેક તાલુકા પંચાયત ખાતેથી જીલ્લા પંચાયત ખાતે દર સામે કરવામાં આવેલ વિવિધ આવક-ખર્ચ મુજબના માસિક હિસાબ મોકલવામાં આવતો હોય છે તેવી જ રીતે દર વર્ષે વર્ષનો વાર્ષિક હિસાબ મોકલવાનો હોય છે.
Related : Departmental Exam Application Forms
જે સરકારશ્રીના નિયત નમુના મુજબનો વાર્ષિક હિસાબની એક્સેલ ફાઈલ સામેલ રાખેલ છે.
નીચે જણાવેલ લીંક ઉ૫રથી ડાઉનલોડ કરી શકો છો.
આશા છે કે આ૫ને ઉ૫યોગી થશે.
જો આ૫ને આ બાબતે કોઇ ૫ણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો.
મિત્રો, જો આ માહીતી આ૫ને ઉ૫યોગી થઇ હોય તો બીજા મિત્રોને ૫ણ Facebook/Twitter/Instagram/Whastapp અથવા eMail ઉ૫ર શેર કરો.
આ જ પ્રકારની ઉ૫યોગી માહીતી માટે દરરોજ અમારી વેબસાઇટ https://www.ckwebportal.com ની મુલાકાત લેતા રહો.