Departmental Exam Application Forms

Departmental Exam Application Forms ખાતાકીય પરીક્ષા અરજી ફોર્મ

Departmental Exam Application Forms

Departmental Exam Application Forms ગુજરાત વિકાસ સેવા વર્ગ-રના સીધી ભરતીના અધિકારીઓ તથા વર્ગ-૩ માંથી વર્ગ-રમાં બઢતી માટેની ખાતાકીય પરીક્ષામાં બેસવા અંગેની અરજી ફોર્મ

વિસ્તરણ અધિકારી(પંચાયત, ખેતી, સહકાર) તાલુકા પંચાયત અધિકારીની ખાતાકીય ૫રીક્ષાના નિયમોના નિયમ-૧૦(૧)

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્રારા યોજાનારી વિસ્તરણ અધિકારી(પંચાયત, ખેતી, સહકાર) તાલુકા પંચાયત અધિકારી ખાતાકીય ૫રીક્ષામાં બેસવા અંગેની અરજી  પરિશિષ્‍ટ – ક

Related : CR Fullpay CR Fixpay CONFIDENTIAL REPORT

નાયબ ચીટનીશ (પંચાયત સેવા) ની ખાતાકીય પરીક્ષા નિયમોના નિયમ-૧૧(૧)

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા યોજાનારી  નાયબ ચીટનીશ(પંચાયત સેવા) ખાતાકીય પરીક્ષામાં બેસવા માટેની અરજી.

સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્‍થા – પરીક્ષામાં બેસનાર ઉમેદવારનું ઓળખપત્ર પરિશિષ્‍ટ-અ

પરીક્ષાનો કાર્યક્રમ અને પરીક્ષાર્થીની હાજરીની વિગતો પરિશિષ્‍ટ-બ

Departmental Exam Application Forms ખાતાકીય પરીક્ષા અરજી ફોર્મ

STATEMENT – A LIST OF APPLICATION MADE BY THE EMPLOYEES FOR……………. DEPARTMENT EXAM, Departmental Examination

Gujarat Vikas Seva Class Direct Recruitment Officers and Application Form for Departmental Examination for Promotion from Class-3 to Class-2

Extension Officer (Panchayat, Agriculture, Cooperation) Taluka Panchayat Officer Departmental Examination Rules Rule-10(1)

Sardar Patel Public Administration Institution – Candidate’s Identity Card Appendix-A

Rule-11(1) of Departmental Examination Rules for Deputy Chitnish (Panchayat Service)

Application to appear in Nayab Chitnish (Panchayat Service) departmental examination conducted by Gujarat Panchayat Seva Selection Board.

Exam schedule and details of candidate’s attendance in Annexure-B

નીચે જણાવેલ લીંક ઉ૫રથી ડાઉનલોડ કરી શકો છો.

ડાઉનલોડ કરવા અહીં કલીક કરો

આશા છે કે આ૫ને ઉ૫યોગી થશે.

જો આ૫ને આ બાબતે કોઇ ૫ણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો.

મિત્રો, જો આ માહીતી  આ૫ને ઉ૫યોગી થઇ હોય તો બીજા મિત્રોને ૫ણ Facebook/Twitter/Instagram/Whastapp અથવા eMail ઉ૫ર શેર કરો.

આ જ પ્રકારની ઉ૫યોગી માહીતી માટે દરરોજ અમારી વેબસાઇટ https://www.ckwebportal.com ની મુલાકાત લેતા રહો.

By ckwebportal

CKWebPortal - Useful Websites, Android Apps, Softwares and many more. we are serve with you daily useful information like Technology, Websites, Android, Computer Software etc.

2 thoughts on “Departmental Exam Application Forms”
  1. જો આપની પાસે, ગુજરાત વિકાસ સેવા વર્ગ-૨ માં બઢતી માટેની ખાતાકીય પરીક્ષા ના પેપરો હોય તો મોકલવા વિનંતી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Join Whatsapp Group
💬 Join Whatsapp
Join Whatsapp Group,

Get Latest Updates on Whatsapp.