તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ ચૂંટણી TALUKA PANCHAYAT PRESIDENT DY PRESIDENT ELECTION
TALUKA PANCHAYAT PRESIDENT DY PRESIDENT ELECTION તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ ચૂંટણી માટે ઉપયોગમાં લેવામાં આવતા વિવિધ નમુના, રીપોર્ટ, પરિપત્રો-જોગવાઈઓ તેમજ વિવિધ પ્રકારનું ઉપયોગી સાહિત્ય એક જ જગ્યાએ મળી રહે તે માટે અમોએ આ આર્ટીકલ લખેલ છે.
આ આર્ટીકલમાં નીચે મુજબના નમુના, રીપોર્ટ, પરિપત્રો-જોગવાઈઓ તેમજ વિવિધ પ્રકારનું ઉપયોગી સાહિત્ય(Word-Exel-PDF) સામેલ રાખેલ છે.
Related : Taluka Panchayat Election TPDP Election DISTRICT PANCHAYAT ELECTION
- નમુનો-ખ ઉમેદવારી પત્ર – PDF
- મત આપવા માટેનું રોજકામ – હાથ ઉંચો કરી નામ બોલાયેલ ઉમેદવારની તરફેણમાં મત આપવા માટે – MS Word
- ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ હેઠળના અધિકારો – જમીન મહેસુલ સંહીતા અને આનુસાંગિક નિયમો પરિશિષ્ટ – ૧ – ર – 3 Deligation of Power – MS Exel
- ગુજરાત તાલુકા અને જીલ્લા પંચાયત (પ્રમુખ અને ઉપપ્રમુખ) ચુંટણી નિયમો-૧૯૯૪ , પંચાયત અને ગ્રામ, ગૃહ નિર્માણ વિભાગનું જાહેરનામું ૮ સપ્ટેમ્બર ૧૯૯૪ અન્વયે તા.પં.પ્રમુખ ચૂંટણી નિયમો ,ઉમેદવારી ફોર્મ, રોજકામ નમૂનો – PDF
- તાલુકા પંચાયતના અધિકારોની ફેર સાંપ્રત કરવા બાબત 07-12-10 RULES PARISIST_RIGHT – MS Word
- પ્રમુખ-ઉપપ્રમુખ તરીકે ઉમેદવારી કરેલ ઉમેદવારની વિગત – MS Exel
- પ્રમુખ-ઉપપ્રમુખ ની ચુંટણી માટે ઉમેદવારી ફોર્મ અંગેની વિગત દર્શાવતુ રજીસ્ટર – MS Exel
- પ્રમુખ-ઉપપ્રમુખની ચુંટણી ખાસ બેઠકની કાર્યવાહી નોંધ President Proceiding – MS Word
- માન્ય ઉમેદવારોની યાદી, રોજકામ, નમુનો-ખ ઉમેદવારી પત્ર, ઉમેદવારીપત્રોની ચકાસણી, પ્રમુખ તથા ઉ૫પ્રમુખની વરણી, પોલીસ બંદોબસ્ત ગોઠવવા બાબત, નમૂનો-ક બેઠકની નોટીસની બજવણી કરવા બાબત, હરીફ ઉમેદવારોની યાદી, બિનહરીફ વરણી કરવા વિગેરે – MS Word
- પ્રમુખશ્રીના હોદૃા માટે થયેલ ચૂંટણીના ૫રિણામની વિગત president result – MS Exel
નીચે જણાવેલ લીંક ઉ૫રથી ડાઉનલોડ કરી શકો છો.
TALUKA PANCHAYAT PRESIDENT DY PRESIDENT ELECTION ડાઉનલોડ કરવા અહીં કલીક કરો
આશા છે કે આ૫ને ઉ૫યોગી થશે.
જો આ૫ને આ બાબતે કોઇ ૫ણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો.
મિત્રો, જો આ માહીતી આ૫ને ઉ૫યોગી થઇ હોય તો બીજા મિત્રોને ૫ણ Facebook/Twitter/Instagram/Whatsapp અથવા eMail ઉ૫ર શેર કરો.
આ જ પ્રકારની ઉ૫યોગી માહીતી માટે દરરોજ અમારી વેબસાઇટ https://www.ckwebportal.com ની મુલાકાત લેતા રહો.
ગ્રામ પંચાયત ચૂંટણી ના ફોર્મ મુકો
GRAM PANCHAYAT ELECTION Sarpanch Dy Sarpanch Election ગ્રામપંચાયત ચુંટણી સરપંચ-ઉપસરપંચ ચુંટણી
https://www.ckwebportal.com/gram-panchayat-election-sarpanch-election/
આશા છે આ માહિતી આપને ઉપયોગી થશે.