Taluka Panchayat Election TPDP Election DISTRICT PANCHAYAT ELECTION તાલુકા પંચાયત ચુંટણી જીલ્લા પંચાયત ચૂંટણી
Taluka Panchayat Election TPDP Election DISTRICT PANCHAYAT ELECTION રાજ્ય ચૂંટણી આયોગ કે ચૂંટણીપં દ્વારા ચુંટણી અધિકારી(આર.ઓ) – Returning Officer ની નિમણુક કરવામાં આવે છે જેમાં વર્ગ-૧ અને વર્ગ-૨ કક્ષાના અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવે છે.
તાલુકા પંચાયત ચુંટણી જીલ્લા પંચાયત ચૂંટણી માટે ઉપયોગમાં લેવામાં આવતા વિવિધ નમુના, રીપોર્ટ, પરિપત્રો-જોગવાઈઓ તેમજ વિવિધ પ્રકારનું ઉપયોગી સાહિત્ય એક જ જગ્યાએ મળી રહે તે માટે અમોએ આ આર્ટીકલ લખેલ છે.
Related ; GRAM PANCHAYAT ELECTION Sarpanch Dy Sarpanch Election
સમયાંતરે નિયમો-જોગવાઈઓમાં સુધારા થતા રહે છે તે માટે સબંધિત ચુંટણી અધિકારી અને R.O Handbook તથા સરકારશ્રીની સૂચનાઓ ધ્યાને લેવા વિનંતી છે.
આ આર્ટીકલમાં નીચે મુજબના નમુના, રીપોર્ટ, પરિપત્રો-જોગવાઈઓ તેમજ વિવિધ પ્રકારનું ઉપયોગી સાહિત્ય(Word-Exel-PDF) સામેલ રાખેલ છે.
- શાસક પક્ષ, રાજકીય પક્ષો, ઉમેદવારોએ અમલ કરવાની આદર્શ આચાર સંહિતા ૧. શું કરવું અને ૨. શું ન કરવું. JPEG 1,2
- રોજકામ – રજુ થયેલ ઉમેદવારી ફોર્મની ચકાસણી – MS Exel
- ઉમેદવારી ફોર્મ ચકાસણી ચેકલીષ્ટ, ઉમેદવારે ઉમેદવારી ૫ત્ર રજુ કરતી વખતે સામેલ રાખવાના પુરાવાની યાદી, ઉમેદવારે રજુ કરવાની સામાન્ય માહીતીની વિગત, નોડલ ર્અોફીસરની કામગીરીનો વિષય : આચાર સંહિતાનું અમલીકરણ, ફલશ જાજરૂ અથવા (વોટર કલોઝેડ) જાજરૂની સગવડ ધરાવે છે જે બદલ પ્રમાણ૫ત્ર, ઉમેદવારી ફોર્મ સાથે ફોર્મ/ચેકલીસ્ટ વિગેરે આપવાની થતી સામગ્રીની વિગતો, નોટીસ નમૂનો-૩ નોટીસબોર્ડ ઉ૫ર પ્રસિધ્ધિ અંગેનું રોજકામ, રોજ રોજ ભરાયેલ ઉમેદવારી પત્રોની માહિતી નમૂનો-૪(ક) મોકલવા બાબતનો પત્ર, ઉમેદવારી ફોર્મ અમાન્ય ઠરાવવા બાબતનો પત્ર, માન્ય રીતે દરખાસ્ત કરેલ ઉમેદારોની યાદીનો નમૂનો-૫ મોકલવા બાબતનો પત્ર, ઉમેદવારને પ્રતિક ફાળવણીની જાણ કરવા બાબતનો પત્ર, પ્રતિક ફાળવણી રોજકામ, હરીફ ઉમેદવારોનો નમૂનો-૭ મોકલવા બાબતનો પત્ર, EVM મતપત્રો,પોસ્ટર બેલેટ,ટેન્ડર પત્રો છાપવા બાબતનો પત્ર(પ્રિંટીગ પ્રેસ માટે), આદર્શ આચારસંહિતાના જાહેરનામાનો અમલ કરવા બાબતનો પત્ર(ગ્રા.પં ને), નમૂનો નં-૧૫(ચૂંટણી અધિકારીનો અહેવાલ) અને નમૂના નં-૧૬(ઇલેકશન ઇન્ડેક્ષ કાર્ડ) મોકલવા બાબતનો પત્ર – All in one MS Word
- CANCELETION FORM DATA ENTRY-2021(SEC-F) મતદાર મંડળવાર ભરાયેલ ઉમેદવારી ફોર્મની ચકાસણી અંગેની વિગત – MS Exel
- જીલ્લા/તાલુકા પંચાયત ચુંટણીની મતગણતરી સમયે ઉપયોગમાં લેવા માટેના માર્ગદર્શન રૂપ ઉદાહરણો દર્શાવતી પુસ્તિકા – ટપાલ મતપત્ર તથા સર્વિસ મતદારો માટેના ટપાલ મતપત્ર તથા સામાન્ય મતપત્ર માન્ય અને અમાન્ય ગણવા(રદ કરવા) પાત્ર મતપત્રોનાં ઉદાહરણો – PDF
- આયોગમાં મોકલવાના કેન્સલ મત૫ત્રો(Cancel PB) – MS Exel
- ચૂંટણી એજન્ટ માટેના Presentation – PPT
- અનામત અંગેનું Presentation – PPT
- કોમ્યુનિકેશન પ્લાન – MS Exel
- જપ્ત થયેલ ડીપોઝીટની રકમ જમા કરાવવા માટેનું ચલન – MS Exel
- ઉમેદવારની ૧૦૦% ડીપોઝીટ જપ્ત કરવા અંગેનો હુકમ, ડીપોઝીટના ૨૫% પ્રોસેસીંગની રકમ સરકારશ્રીમાં જમાં કરાવી, બાકીની રકમ સબંઘિત ઉમેદવારોને ૫રત ચુકવવા અંગેનો હુકમ – MS Word
- જમા લેવામાં આવેલ ડીપોજીટ ની રકમનુ પત્રક – MS Exel
- નમૂનો નંબર-૪ (ક) – દરરોજ ઉમેદવારો તરફથી રજુ થયેલ ઉમેદવારીપત્રોની જાહેરાત FORMAT 4-K – MS Exel
- નમૂનો નંબર-પ માન્ય રીતે દરખાસ્ત કરેલ ઉમેદવારોની યાદી FORMAT 5 – MS Exel
- નમૂનો નંબર-૬(ક) પાછાં ખેંચાયેલા ઉમેદવારી પત્રોની જાહેરાત FORMAT 6-K – MS Exel
- નમૂનો નંબર-૭ હરીફ ઉમેદવારોની યાદી FORMAT 7 – MS Exel
- જીલ્લા/તાલુકા પંચાયતોની ચુંટણી – ચુંટણી અધિકારીઓ માટેની હેન્ડ બુક-૨૦૧૮ – PDF
- દર બે-બે કલાકના આંકડા દર્શાવતુ પત્રક MATDAN AKDA – MS Exel
- મતદાન મંડળની રચના – MS Exel
- નમુના નં.૨ મતદાન મથકોના મતદારોની સંખ્યાના પ્રમાણમાં વર્ગીકરણની વિગત – MS Exel
- નમુના નં.૩ મતદાર વિભાગના ભાગવાર મતદાન મથકોના સ્થળની વિગત – MS Exel
- મત૫ત્રમાં છા૫વા માટે ઉમેદવારોના નામની પ્રતિક સાથેની વિગત – MS Exel
- MCC patrak – આદર્શ આચાર સંહિતાની માહિતી – જાહેર સ્થળો ઉ૫ર લગાવેલ (ભીંત લખાણ, પોસ્ટર, બેનર્સ વિ.) – MS Exel
- નમુનો-૧ મતદાન મથકોની યાદી – MS Exel
- નમૂનો – ૩ ચૂંટણીની નોટીસ – MS Word
- નમુનો – ૮ ચૂંટણી એજન્ટની નિમણૂંક– MS Word
- નમુનો – ર૪ મતગણતરી માટે ઠરાવેલા તારીખ, સમય અને સ્થળ સબંઘી ઉમેદવારો અને તેમના એજન્ટોને નોટીસ
- પંચાયતો ધારો કલમ-૨૮ અંગેની વિવિધ સૂચનાઓ – PDF
- મત ગણતરીની પ્રક્રિયા Presentaion with PDF
- નિમણુંક કરેલ ગ્રામ્ય નોડલ અધિકારીશ્રીર્અોની યાદી
- ઉમેદવારી અંગેનું સાહિત્ય ચુંટણી અધિકારી પાસેથી મળેલ છે તે બદલની પહોંચ – JPEG
- રોજે રોજની ઉમેદવારી પત્ર માટેનું રજીસ્ટર ઉપર ચોટાડવા માટેનું પત્રક – MS Exel
- RESIVING DATA ENTRY ના તમામ પત્રકો માહિતી – MS Exel
- ઉમેદવાર માટેના ખર્ચ માટેની મર્યાદા અંગેનો પત્ર તા.૦૫-૦૨-૨૦૧૧ – JPEG
- SERVICE VOTER MATADARYADI – MS Exel
- STATEMENT 1 TO 4 પત્રક-૧-સામાન્ય ચૂંટણીના માન્ય ઉમેદવારની વિગત, પત્રક-૨-હરીફ ઉમેદવારની વિગત, પત્રક-૩- મતદાનની ટકાવારીની વિગત, પત્રક-૪ – ચૂંટણીની મતગણતરીની વિગત
- ગુજરાત પંચાયત ચુંટણી નિયમો-૧૯૯૪ – PDF
- ૨૩-ખ ભાગ- ર મતગણતરીનું પરિણામ – MS Word
- રોજેરોજ ભરાયેલ ઉમેદવારી ફોર્મની વિગત – MS Exel
- જોડાણ :૧૯ – નિરીક્ષકશ્રીએ રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગરને મોકલવાના અહેવાલનો નમૂનો (અ) તથા નમૂનો (બ) – MS Exel
- ચુંટણી માટેના નક્કી કરેલ નમૂનાઓની માહિતી – PDF
- ઉમેદવારના ખર્ચના હિસાબ રજૂ કરવા બાબતનો પત્ર – MS Word
- ઉમેદવારી ફોર્મ- નમુનો-૪ – PDF
- ચૂંટણીમાં ભરાયેલ ફોર્મ તારીખ અને ભરાયેલ ફોર્મસની વિગત ઓફલાઇન/ઓનલાઇન – MS Exel
- તાલુકા/જીલ્લા પંચાયત ચુંટણી લડતા ઉમેદવારે ચુંટણી ખર્ચના હિસાબો રજુ કરવા અંગેની માર્ગદર્શિકા – PDF
- જિલ્લા પંચાયત ચૂંટણી ઓબઝવર રીપોર્ટ – MS Exel
- જિલ્લા-તાલુકા-ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ માટેની સૂચનાઓના જાહેરનામાઓ -પરિપત્રો – આદેશો – પત્રોના સંગ્રહની પુસ્તિકા – ૨૦૦૬ – PDf
- ઉમેદવારશ્રીઓની અનામત રકમ જપ્ત/પરત કરવા બાબતનો હુકમ – MS Word
- નમુનો-૨૪ મત ગણતરી માટે ઠરાવેલા તારીખ, સમય અને સ્થળ સંબંધી ઉમેદવારો અને તેમના એજન્ટોને નોટીસ – MS Word
- પંચાયતની ચુત્નીમાં ઉમેદવારી કરતી વ્યક્તિએ ગુનાહિત ભૂતકાળ તેમજ માલ મિલકત ઈત્યાદી અંગે સોગંધનામાં રજુ કરવા અંગેનો ઠરાવ તા-૫-૧૦-૨૦૦૫ – PDF
- મંડપ ફર્નીચર કેટરીંગ વિડીયોગ્રાફીના ભાવ બાબત – PDF
- ઓબ્ઝર્વર રીપોર્ટનું પત્રક ( અ અને બ) – PDF Blank copy
- રજુ થયેલ ઉમેદવારી ફોર્મની ચકાસણીની તારીખ છે રોજકામ – MS Word
નીચે જણાવેલ લીંક ઉ૫રથી ડાઉનલોડ કરી શકો છો.
Taluka Panchayat Election TPDP Election ડાઉનલોડ કરવા અહીં કલીક કરો
આશા છે કે આ૫ને ઉ૫યોગી થશે.
જો આ૫ને આ બાબતે કોઇ ૫ણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો.
મિત્રો, જો આ માહીતી આ૫ને ઉ૫યોગી થઇ હોય તો બીજા મિત્રોને ૫ણ Facebook/Twitter/Instagram/Whatsapp અથવા eMail ઉ૫ર શેર કરો.
આ જ પ્રકારની ઉ૫યોગી માહીતી માટે દરરોજ અમારી વેબસાઇટ https://www.ckwebportal.com ની મુલાકાત લેતા રહો.