GRAM PANCHAYAT ELECTION Sarpanch Dy Sarpanch Election ગ્રામપંચાયત ચુંટણી સરપંચ-ઉપસરપંચ ચુંટણી
GRAM PANCHAYAT ELECTION Sarpanch Dy Sarpanch Election ગ્રામપંચાયત ચૂંટણી GRAM PANCHAYAT ELECTION સરપંચ-ઉપસરપંચ ચૂંટણી Sarpanch- Dy Sarpanch Election
Gram Panchayat Chuntani, સરપંચ ચૂંટણી GP Election, Gram Panchayat Chutni, ઉપસરપંચ ચૂંટણી Gram Panchayat Chuntni
રાજ્ય ચૂંટણી આયોગ કે ચૂંટણીપં દ્વારા ચુંટણી અધિકારી(આર.ઓ) – Returning Officer ની નિમણુક કરવામાં આવે છે જેમાં વર્ગ-૧ અને વર્ગ-૨ કક્ષાના અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવે છે. તા.૧૩/૦૬/૨૦૧૧ થી ગ્રામ પંચાયતની ચુંટણી યોજવાના અધિકારો પ્રાંત અધિકારીશ્રીઓને સુપ્રત કરવામાં આવેલ છે.
ગ્રામપંચાયતની સરપંચ-ઉપસરપંચ ચૂંટણી માટે ઉપયોગમાં લેવામાં આવતા વિવિધ નમુના, રીપોર્ટ, પરિપત્રો-જોગવાઈઓ તેમજ વિવિધ પ્રકારનું ઉપયોગી સાહિત્ય એક જ જગ્યાએ મળી રહે તે માટે અમોએ આ આર્ટીકલ લખેલ છે.
સમયાંતરે નિયમો-જોગવાઈઓમાં સુધારા થતા રહે છે તે માટે સબંધિત ચુંટણી અધિકારી અને R.O Handbook તથા સરકારશ્રીની સૂચનાઓ ધ્યાને લેવા વિનંતી છે.
આ આર્ટીકલમાં નીચે મુજબના નમુના, રીપોર્ટ, પરિપત્રો-જોગવાઈઓ તેમજ વિવિધ પ્રકારનું ઉપયોગી સાહિત્ય(Word-Exel-PDF) સામેલ રાખેલ છે.
- આર.ઓ રીપોર્ટ – ચૂંટણી અધિકારીના અહેવાલના ફોર્મનો નમૂનો નં. ૧૫ – ગ્રામ પંચાયતોના વોર્ડો તથા સરપંચની બેઠકની સામાન્ય ચૂંટણી અંગેનો ચૂંટણી અધિકારીના અહેવાલના ફોર્મનો નમૂનો – MS word
- ગ્રામ પંચાયતની ચુંટણીની અગત્યની માહિતી ભાગ-૧ મતદાર જાગૃતિ અભિયાન, ગ્રામ પંચાયતોની ચુંટણી માટે ચુંટણી અધિકારીની હેન્ડબુક – ૨૦૧૭ – PDF
- ૫ત્રક અ-બ-ક-ડ સંપુર્ણ બીનહરીફ અંશત બીનહરીફ હરીફાઇમાં ખાલી રહેલ બેઠકોની સંખ્યા Uncontenst GP and Ward Details- MS Exel
- શાસક પક્ષ, રાજકીય પક્ષો કે ઉમેદવારોએ/વહીવટી તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થાની જાળવણી અંગે સબંધિતોને અમલ કરવાની આદર્શ આચાર સહિતા તા.૧૭/૧૧/૨૦૨૧ – PDF
- EDASHBOARD Date ENTRY Steps – JPEG
- મતદાન ની ટકાવારી ગણવા માટેનું પત્રક સરપંચ/વોર્ડ – MS Exel
- કલમ-૩૦ હેઠળની ગેરલાયકાતો – JPEG
- મતદાન મથકોની માર્ક કોપીનું મુખ્ય પેજ – JPEG
- Matdan CU-BU Dispatching patrak – MS Exel
- ઉમેદવારી પત્ર માટેના રજીસ્ટરમાં ચોટાડવાનો નમુનો – MS Exel
- આદર્શ આચાર સંહિતાની માહિતી MCC patrak Daily જાહેર સ્થળો ઉ૫ર લગાવેલ (ભીંત લખાણ, પોસ્ટર, બેનર્સ વિ. – MS Exel
- ઇ.વી.એમ. મશીન સીલીંગ દરમ્યાન નિરીક્ષણ માટેની ઉમેદવારને જાણ કરતો પત્ર – MS Word
- ઉમેદવાર બે બાળકો કરતા વધુ બાળક નથી ધરાવતા તે અંગેનું એકરારનામું – PDF
- ઉમેદવારની ઓનલાઈન ડેટા એન્ટ્રી માટેનું ફોર્મ Date ENTRY EDASHBOARD Nomination Form – JPEG
- ઉમેદવારી ૫ત્ર જરૂરી આધાર પુરાવા Umedvari Purava – JPEG
- ઉમેદવારી ફોર્મ સાથે રજુ કરવાની વિગતો/ આધાર-પુરાવા – PDF
- ઉમેદવારી૫ત્ર રદ કરવા બાબત તથા ઉમેદવાર તરીકેના પ્રતિકો ફાળવણી બાબતનો જાણ કરતો પત્ર. – MS Word
- ગ્રામપંચાયત ની ખાલી બેઠક અંગેની જાણ કરવાના મુદ્દવાર વિગતોનો નમૂનો – MS Word
- ચૂંટણી અધિકારી(આર.ઓ) ધ્યાને રાખવાની અગત્યની બાબતો – PDF
- ચૂંટણી નોટીસ ELECTION NOTICE 3-K નમૂનો–૩-ક – MS Word
- ચૂંટણીની નોટીસ નમૂનો-૩ (ક) તથા જાહેરનામાની નકલ ગ્રામ પંચાયત કચેરીએ પ્રસિધ્ધિ કરવા અંગેની જાણ કરતો પત્ર. – MS Word
- ચૂંટાયેલા સરપંચ સભ્યોની માહીતી Winer Sarpanch – MS Exel
- જપ્ત થયેલ ડીપોઝીટની રકમ જમા deposit CHALAN – MS Exel
- ચૂંટણીની નોટીસ નમૂનો-૩ (ક) તથા જાહેરનામાની પ્રસિધ્ધિ કર્યા અંગેની ચુંટણી અધિકારીને જાણ કરતો પત્ર. – MS Word
- ડીપોઝીટ જપ્ત કરવા હુકમ Deposit Order – MS Word
- ડીસ્પેચીગ પત્રક – MS Exel
- થયેલ મતદાન તથા ટકાવારી ૮ થી ૫ Voting Percentage – MS Exel
- દરરોજ ઉમેદવારો તરફથી રજુ થયેલ ઉમેદવારી પત્રોની જાહેરાત 4K Candidate Nomination – MS Exel
- નમુના ૧ મત ગણતરી માટેનો ચેક મેમો ભાગ–૨ ગણતરીનું પરિણામ check memo counting – MS Word
- નમુના ૧ મતદાન મથકોની યાદી matdan mathak – MS Exel
- નમુના ૧૬ મતદાનનો વિસ્તાર તથા મતદાન મથકે મત આ૫વા પાત્ર મતદારોની વિગત દર્શાવતી નોટીસ format-16 – MS Word
- નમુના ૨૭(ક) આખરી પરિણામ પત્રક ભાગ–૧ ભાગ-૨ 27 k – MS Exel
- નમુના નં.૨૭(ક) આખરી પરિણામ પત્રક 27 k CU ward વિજાણું મતદાન યંત્રના ઉ૫યોગ સમયે – MS Exel
- નમુનો – ૬ ઉમેદવારી પાછી ખેંચી લેવાની નોટીસ – MS Word
- નમુનો ૨૪ મતગણતરી માટે ઠરાવેલા તારીખ, સમય અને સ્થળ સબંધિ ઉમેદવારો અને તેમના એજન્ટોને નોટીસ format-24 – MS Word
- નમુનો – ૨૮ (ક) બેઠક માટે હરીફાઈ થઈ હોય ત્યારે સામાન્ય ચૂંટણીમાં ઉપયોગ કરવા માટે હરીફાઈવાળી ચૂંટણીઓની બાબતમાં પરિણામની જાહેરાત – MS Exel
- નમુનો ૨૯ (ક) – ગ્રામ પંચાયતની ચૂંટણી સંબંધે (બિન હરીફ માટે) – MS Exel
- નમુનો-૫ માન્ય રીતે દરખાસ્ત કરેલ ઉમેદવારોની યાદી format 5 – MS Word
- નમુનો-૭ હરીફ ઉમેદવારોની યાદી format 7 – MS Word
- નમુનો-૮ ચૂંટણી એજન્ટની નિમણુંક format-8 – MS Word
- નમુનો-૨૫ મત ગણતરી એજન્ટની નિમણુંક format-25 – MS Word
- નમુનો-૩૧(ક) બેઠક માટે હરીફાઇ થાય ત્યારે સામાન્ય ચૂંટણીમાં ઉપયોગ કરવા માટે 31K – MS Exel
- નમૂના ૧૭ મતગણતરી શરૂ કરવાના એકરારનામા(પંચનામા) નો નમૂનો format 17 – MS Word
- નમૂના ૨૮(ક) હરીફાઇવાળી ચૂંટણીની બાબતમાં પરિણામની જાહેરાત 28 k – MS Word
- નમૂના ૨૯(ક) બેઠક માટે હરીફાઇ ન થઇ હોય ત્યારે સામાન્ય ચૂંટણીમાં ઉપયોગ કરવા માટે બીન હરીફ માટે 29 k – MS Word
- નમુનો ૨૭ (ક) – આખરી પરિણામ પત્રક મતપેટીમાંથી મળેલ મતપત્રો સુપ્રત કરેલા – MS Exel
- નમૂનો-૫ માન્ય રીતે દરખાસ્ત કરેલ ઉમેદવારોની યાદી format-5 – MS Exel
- નમૂનો-૭ હરીફ ઉમેદવારોની યાદી format- 7K – MS Exel
- નમૂનો–૧૨(ક) બિનહરીફ ચુંટાયેલ ઉમેદવાર 12K – MS Exel
- પોસ્ટલ બેલેટથી મતદાન કરવા ઇસ્યુ કરેલ બેલેટની સંખ્યા EDC – MS Exel
- બે કરતા વધુ બાળકો અંગેની જોગવાઈ – PDF
- બેલેટ યુનિટ તથા કન્ટ્રોલ યુનિટની વિગત BU CU DETAILS – MS Exel
- ભાગ-૨ મતગણતરીનું ૫રીણામ – MS Word
- મત૫ત્ર EDC PB Information Manual – PDF
- મતગણતરી એજન્ટ ઓળખકાર્ડ ઉમેદવાર ઓળખકાર્ડ I-card – MS Word
- માર્ક કોપી Marc Copy – MS Exel
- રાઉન્ડવાર માહીતી roundwise – MS Exel
- વોર્ડ નંબર બેઠકનો પ્રકાર ચૂંટણીનો પ્રકાર ward list – MS Exel
- સરકારી લ્હેણું બાકી નથી – વોટરકલોઝેટ શૌચાલય ધરાવે છે દાખલો waterclosed – MS Exel
- સહીના નમુના Sahino Nmuno – MS Exel
ઉપસરપંચ ચૂંટણી Dy Sarpanch Election
- ઉપસરપંચ ચૂંટણી હુકમ Dy Sarpanch Election Order – MS Word
- ઉપસરપંચ ચૂંટણી કાર્યરીતી – PDF
- ઉપસરપંચ ચૂંટણી નમૂનો-ક ઉમેદવારીપત્ર FORMAT-K – MS Word
- પ્રથમ બેઠક પ્રોસીડીંગ પ્રથમ બેઠક કાર્યવાહી નોંધ First Meeting Proceding – MS Word
- બેઠક નોટીસ નિયમ- ૩ RULES-3 – MS Word
નીચે જણાવેલ લીંક ઉ૫રથી ડાઉનલોડ કરી શકો છો.
GRAM PANCHAYAT ELECTION Sarpanch Dy Sarpanch Election ડાઉનલોડ કરવા અહીં કલીક કરો
આશા છે કે આ૫ને ઉ૫યોગી થશે.
જો આ૫ને આ બાબતે કોઇ ૫ણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો.
મિત્રો, જો આ માહીતી આ૫ને ઉ૫યોગી થઇ હોય તો બીજા મિત્રોને ૫ણ Facebook/Twitter/Instagram/Whatsapp અથવા eMail ઉ૫ર શેર કરો.
આ જ પ્રકારની ઉ૫યોગી માહીતી માટે દરરોજ અમારી વેબસાઇટ https://www.ckwebportal.com ની મુલાકાત લેતા રહો.