Self Declaration Forms

Self Declaration Forms સ્વઘોષણા

Self Declaration Forms

ગુજરાત સરકાર સચિવાલય ગાંધીનગરના સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ ક્રમાંક:વહસ/૧૦ર૦ર૧/૪૩૫/વસુતાપ્ર-૨ તારીખ.ર૫/૧૨/ર૦ર૧ થી રાજ્ય સરકારની વિવિધ વિભાગો અન્વયેની  આપવામાં આવતી સેવાઓ માટે એફીડેવિટની પ્રકિયા રદ કરીને સ્વઘોષણા (Self Declaration) ની પ્રક્રિયા અમલમાં મુકવા ઠરાવ કરવામાં આવેલ છે.

નાગરિકોને ઉપલબ્ધ બનતી સેવાઓ વધારે અનુકૂળતાથી અને ઝડપી ઉપલબ્ધ બને તે માટે રાજ્ય સસકાર સેવાઓ મેળવવાની પ્રક્રિયા સરળ બનાવવા અરજદાર દ્રારા અપાતી માહિતીની સત્યતા સુનિશ્ચિત કરવા એફિડેવિટ લેવામાં આવે છે.

Related : Digital Gujarat all services forms

વહીવટી સુધારણાની પ્રક્રિયાના ભાગરૂપે, લોકોપયોગી સેવાઓ ઝડપી ઉપલબ્ધ બને અને નાગરિકોને પ્રકિયાના સરળીકરણથી અનુકૂળતા થાય તે હેતુથી સરકારી સેવાઓ મેળવવાની પ્રક્રિયામાંથી જ્યાં કાયદા કે નિયમથી જરુરી હોય તે સિવાયના તમામ કિસ્સામાં એફિડેવિટની જરૂરિયાત રદ કરી, સ્વઘોષણા (Self Declaration) ને પ્રક્રિયાનો ભાગ બનાવવા રાજ્ય સરકારએ જાહેરાત કરેલ છે.

રાજ્ય સરકારની વિવિધ વિભાગો અન્વયેની અપાતી સેવાઓ માટે અરજી સાથે વિગતો માટે એક્ડેવિટની જગ્યાએ દસ્તાવેજોની સત્યતા અર્થે સ્વઘોષણા(Self Declaration )ની પ્રક્રિયા અમલમાં મુકીને સેવાઓ માટે એફિડેવિટ રદ કરતાં સ્વઘોષણા સામેલ નમુના (એનેક્ષર-અ)મુજબ રજુ કરવાનું રહેશે.

સ્વઘોષણા (Self Declaration) ડાઉનલોડ કરવા અહીં કલીક કરો :

સ્વઘોષણા (Self Declaration)

 

જો આ૫ને આ બાબતે કોઇ ૫ણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો, બને તેટલુ ઝડ૫થી રીપ્લાય આ૫વા પ્રયત્ન કરીશુ.

મિત્રો, જો આ વેબસાઇટ આ૫ને ઉ૫યોગી થઇ હોય તો બીજા મિત્રોને ૫ણ આ માહીતી Facebook/Twitter/Instagram/Whastapp અથવા eMail ઉ૫ર શેર કરો.

આ જ પ્રકારની ઉ૫યોગી માહીતી માટે દરરોજ અમારી વેબસાઇટ https://www.ckwebportal.com ની મુલાકાત લેતા રહો.

By ckwebportal

CKWebPortal - Useful Websites, Android Apps, Softwares and many more. we are serve with you daily useful information like Technology, Websites, Android, Computer Software etc.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Join Whatsapp Group
💬 Join Whatsapp
Join Whatsapp Group,

Get Latest Updates on Whatsapp.