Digital Gujarat all services forms – ડિજિટલ ગુજરાત તમામ નાગરિક સેવાઓના ફોર્મ
Digital Gujarat ગુજરાત સરકારશ્રી દ્રારા આ૫વામાં આ૫વામાં આવતી વિવિધ સેવાઓ, દાખલા-પ્રમાણ૫ત્રો તમામ ઇ-સેવાઓ માટે Digital Gujarat all services forms ઓનલાઇન ફોર્મસ ડાઉનલોડ કરવા તેમજ ઓનલાઇન એપ્લાય કરવા માટેની સુવિધા અંગેનું સરકારી પોર્ટલ છે.
જેમાં નાગરીકોને નીચે મુજબની સેવાઓ મેળવી શકે છે.
- ગામતળ નીમ/ગામતળ વધારવા માટેનું અરજી ફોર્મ
- સરકારી ખાતા/કચેરીઆેની સરકારી જમીન વર્ગફેર કરવાની માંગણી
- રજીસ્ટર્ડ સંસ્થા / સહકારી મંડળી / ટ્રસ્ટે સરકારી પડતર જમીન (રહેણાંક / ઉદ્યોગ સિવાય)ના
- બીનખેતીના હેતુ સારૂ મેળવવા અંગે
- સરકારી પડતર જમીન ખેતીના હેતુ માટે સહકારી મંડળીઆેની માંગણી બાબત.
- સામાજીક વનીકરણ માટે જમીનની માંગણી બાબત
- ભાંભરા પાણીમાં / મત્સ્યોદ્યોગ માટે જમીનની માંગણી બાબત.
- બિનખેતીનાં હેતુ માટે વ્યકિતગત રીતે સરકારી પડતર જમીનની માંગણ
- સ્મશાન / કબ્રસ્તાન માટે જમીન નીમ કરવા બાબત.
- પંચાયત હસ્તક ઝાડ કાપવાની મંજુરીની માંગણી અંગે
- એકત્રીકરણ યોજના હેઠળ બ્લોક વિભાજનની મંજુરી આપવા બાબત.
- ખેડુત ખાતેદાર હોવા અંગેનો દાખલો મેળવવા બાબત
- સાર્વજનિક ખાનપાનની જગ્યા ખોલવા માટે અથવા રાખવા માટે લાયસન્સ મેળવવા માટે કરવાની અરજીનો નમુનો
- આહારગૃહ પ્રમાણપત્ર રીન્યુ કરવા અંગે
- વિડીયો સીનેમા લાયસન્સ મેળવવા બાબત
- જમીન મહેસૂલ કાયદાની કલમ-૬પ (ખ) મુજબ પ્રમાણિત ઔદ્યોગિક હેતુ માટે મંજૂરી આપવા બાબત.
- સંસ્થાકીય કેરોસીન પરમીટ આપવા બાબત
- નવું બારકોર્ડેડ રેશનકાર્ડ મેળવવા માટેનું અરજી ફોર્મ (વિનામૂલ્યે)
- નવું બારકોડેડ રેશનકાર્ડ વિભાજનથી મેળવવા માટેનું અરજી ફોર્મ (વિનામૂલ્યે)
- ડુપ્લીકેટ રેશનકાર્ડ મેળવવા માટેનું ફોર્મ (વિનામૂલ્યે)
- પાલક/ગાર્ડીયનની નિમણુંક માટેનું અરજી ફોર્મ (વિનામૂલ્યે)
- સંસ્થાકીય કાર્ડ આપવા બાબત
- સ્ટેમ્પ વેન્ડર તરીકે લાયસન્સ મેળવવા બાબત.
- આવક અંગેનું પ્રમાણપત્ર મેળવવા બાબત.
- સામાજી અને શૈક્ષાણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર મેળવવા બાબત.
- અનુસુચિત જાતિ/અનુસુચિત જનજાતિ માટેનું પ્રમાણપત્ર મેળવવા બાબત
- નકલ માટેની અરજીઓના નિકાલ કરવા બાબત
- નિરાધાર વૃધ્ધો અને નિરાધાર અપંગોના નિભાવ માટે નાણાંકીય સહાય યોજના
- રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના (નગરપાલિકા વિસ્તાર માટે)
- સોલેશ્યમ ફંડ (હીટ એન્ડ રન) સહાય મંજુર કરવા બાબત
- વારસાઈ પ્રમાણપત્ર આપવા બાબત
- ડોમીસાઈલ સટર્ીફીકેટ ઈસ્યુ કરવા બાબતે.
- સીનીયર સીટીઝન હોવા અંગેનું પ્રમાણપત્ર
- ધાર્મિક અને ભાષાકીય લઘુમતી અંગેનું પ્રમાણપત્ર મેળવવા બાબત.
- વિધવા હોવા અંગેનું તથા આવકનું પ્રમાણપત્ર મેળવવા બાબત.
- સામાજિક અને શૈક્ષાણિક રીતે પછાતવર્ગ નું પ્રમાણપત્ર મેળવવા બાબત
- ઉન્નતવર્ગ Non_Creamy Layer પ્રમાણ૫ત્ર
- સ્ટેમ્પ વેન્ડર લાયસન્સ રીન્યુઅલ કરવા બાબત.
- સોલવંશી સર્ટીફીકેટ મેળવવા બાબત.
- સ્વ-રક્ષાણ માટેના પરવાનો રીન્યુ કરવા બાબત
- પાક રક્ષાણ માટેનો પરવાનો રીન્યુ કરવા બાબત.
- ચાલુ કૌટુમ્બિક બારકોડેડ રેશનકાર્ડમાં નામ ઉમેરવા માટેનું અરજી ફોર્મ (વિનામૂલ્યે)
- ચાલુકૌટુંબિક રેશનકાર્ડમાથી નામ કમી કરવા માટેનું અરજી ફોર્મ (વિનામૂલ્યે)
- બારકોડેડ રેશનકાર્ડમાં સુધારો કરાવવા બાબત. નામ અટકમાં સુધારો માટેનું અરજી ફોર્મ (વિનામૂલ્યે)
- ડિશ એન્ટેના લાયસન્સ
- છુટક-જથ્થાબંધ-ઉત્પાદક અને પેટ્રોલીયમ પેદાશોના (જથ્થાબંધ કે છુટક) પરવાના આપવા બાબત
- છુટક / જથ્થાબંધ / ઉત્પાદક અને પેટ્રોલીયમ પેદાશોના (જથ્થાબંધ કે છુટક) પરવાનામાં સ્થળફેર બાબત
- છુટક / જથ્થાબંધ /ઉત્પાદક અને પેટ્રોલીયમ પેદાશોના (જથ્થાબંધ કે છુટક) પરવાનામાં ભાગીદારી ફેરફાર બાબત
- ખેતીની જમીન એકત્રિત કરવા બાબત.
- પ્લોટની વારસાઈ કરવા માટેની અરજી બાબત
- Digital Gujarat દ્રારા કોઇ ૫ણ નાગરીક ઘરે બેઠા પોતાને જરૂરી સેવા પ્રમાણ૫ત્રો માટે ઇન્ટરનેટ દ્રારા ઓનલાઇન એપ્લાય કરી શકે છે.
- Digital Gujarat પોર્ટલ ઉ૫ર ફકત એક જ વાર આધાર/મોબાઈલ નંબર દ્વારા રજીસ્ટેશન કરવાથી કોઇ ૫ણ સમયે સેવાઓ પ્રાપ્ત કરી શકાય છે.
- ત્યાર બાદ આ૫ને લગતી સેવા મેળવવા માટે જરૂરી આધાર-પુરાવા સાથે અરજી કરીને પેમેન્ટ ગેટવે અથવા eWallet દ્વારા ઓનલાઈન પેમેન્ટ કરી શકાય છે.
- મોબાઇલ અને ઇમેઇલ પર કરેલ એપ્લિકેશનની સ્થિતિ જાણી શકાય છે.
ગુજરાત સરકારનો ઉદ્દેશ્ય ઈ-ગવર્નન્સ દ્વારા નાગરિકોને પારદર્શક, સસ્તું અને કાર્યક્ષમ જાહેર સેવા પ્રદાન કરવાનો છે.
મુખ્ય ઉદ્દેશ્ય સરકારી સેવાઓને ઈન્ટરનેટ પર સુલભ બનાવવા અને ગુજરાત સરકારની તમામ ઈ-સેવાઓનો લાભ લેવા માટે નાગરિકોને સિંગલ વિન્ડો એક્સેસ પ્રદાન કરવાનો છે.
Related : Standard 1 to 12 Text Books Free Download
આ વિઝનને પરિપૂર્ણ કરવા માટે, કોમન સર્વિસીસ પોર્ટલ (CSP) ની કલ્પના ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ (GIL) દ્વારા કરવામાં આવી છે અને વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST), ગુજરાત સાથે પરામર્શ કરીને નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC) દ્વારા વિકસાવવામાં આવી છે.
CSP એ તમામ નાગરિકો માટે માહિતી મેળવવા તેમજ સરકારી સેવાઓનો લાભ લેવા માટેના વન-સ્ટોપ ડેસ્ટિનેશન તરીકે કરવામાં છે.
કોમન સર્વિસીસ પોર્ટલ (CSP) દ્વારા 100+ ઓનલાઈન સેવાઓ અને મોબાઈલ એપ દ્વારા 40+ સેવાઓ આપે છે.
ડીજીટલ ગુજરાત સેવા પોર્ટલ ઓનલાઈન સરકારી સેવાઓ જનસેવા કેન્દ્ર ગુજરાત રાજયની તમામ મામલતદાર કચેરીમાં વન સ્ટોપ સોલ્યુશન્સ પ્રદાન કરે છે.
Digital Gujarat દ્રારા આ૫વામાં આ૫વામાં આવતી વિવિધ સેવાઓ, દાખલા-પ્રમાણ૫ત્રો તમામ ઇ-સેવાઓ મેળવવા માટે ઓનલાઇન એપ્લાય કરવા નીચેની પોર્ટલ ઉ૫ર જઇ શકો છો.
Digital Gujarat citizen services forms : Digital Gujarat : http://digitalgujarat.gov.in
ઓફલાઇન સેવાઓ મેળવવા માટે સંપર્ક કેન્દ્ર :
જન સેવા કેન્દ્ર
મામલતદાર કચેરી મુખ્ય મથક
સ્થળ : સંબંધિત મામલતદાર કચેરી | શહેર: સંબંધિત તાલુકા
ઈમેલ: mam-તાલુકાનામ[at]gujarat[dot]gov[dot]in
Digital Gujarat દ્રારા આ૫વામાં આવતી વિવિધ સેવાઓ, દાખલા-પ્રમાણ૫ત્રો તમામ ઇ-સેવાઓ માટે ઓનલાઇન ફોર્મસ ડાઉનલોડ કરવા માટે નીચે લીંક આપેલ છે. Digital Gujarat all services forms
- ગામતળ નીમ/ગામતળ વધારવા માટેનું અરજી ફોર્મ : s1.pdf (digitalgujarat.gov.in)
- સરકારી ખાતા/કચેરીઆેની સરકારી જમીન વર્ગફેર કરવાની માંગણી : s2.pdf (digitalgujarat.gov.in)
- રજીસ્ટર્ડ સંસ્થા / સહકારી મંડળી / ટ્રસ્ટે સરકારી પડતર જમીન (રહેણાંક / ઉદ્યોગ સિવાય)ના બીનખેતીના હેતુ સારૂ મેળવવા અંગે : s3.pdf (digitalgujarat.gov.in)
- સરકારી પડતર જમીન ખેતીના હેતુ માટે સહકારી મંડળીઆેની માંગણી બાબત. : s4.pdf (digitalgujarat.gov.in)
- સામાજીક વનીકરણ માટે જમીનની માંગણી બાબત : s5.pdf (digitalgujarat.gov.in)
- ભાંભરા પાણીમાં / મત્સ્યોદ્યોગ માટે જમીનની માંગણી બાબત. : s6.pdf (digitalgujarat.gov.in)
- બિનખેતીનાં હેતુ માટે વ્યકિતગત રીતે સરકારી પડતર જમીનની માંગણ : s7.pdf (digitalgujarat.gov.in)
- સ્મશાન / કબ્રસ્તાન માટે જમીન નીમ કરવા બાબત. : s9.pdf (digitalgujarat.gov.in)
- પંચાયત હસ્તક ઝાડ કાપવાની મંજુરીની માંગણી અંગે : s11.pdf (digitalgujarat.gov.in)
- એકત્રીકરણ યોજના હેઠળ બ્લોક વિભાજનની મંજુરી આપવા બાબત. : s17.pdf (digitalgujarat.gov.in)
- ખેડુત ખાતેદાર હોવા અંગેનો દાખલો મેળવવા બાબત : D]NFG\P Z( (digitalgujarat.gov.in)
- સાર્વજનિક ખાનપાનની જગ્યા ખોલવા માટે અથવા રાખવા માટે લાયસન્સ મેળવવા માટે કરવાની અરÒનો નમુનો : s31.pdf (digitalgujarat.gov.in)
- આહારગૃહ પ્રમાણપત્ર રીન્યુ કરવા અંગે : s32.pdf (digitalgujarat.gov.in)
- વિડીયો સ્ાીનેમા લાયસન્સ મેળવવા બાબત : s33.pdf (digitalgujarat.gov.in)
- જમીન મહેસૂલ કાયદાની કલમ-૬પ (ખ) મુજબ પ્રમાણિત ઔદ્યોગિક હેતુ માટે મંજૂરી આપવા બાબત. : s34.pdf (digitalgujarat.gov.in)
- સંસ્થાકીય કેરોસીન પરમીટ આપવા બાબત : s40.pdf (digitalgujarat.gov.in)
- નવું બારકોડર્ેડ રેશનકાર્ડ મેળવવા માટેનંુ અરÒ ફોર્મ (વિનામૂલ્યે) : Form 2 Page-2, Annex-2.pdf (digitalgujarat.gov.in)
- નવું બારકોડેડ રેશનકાડર્૮ િવભાજનથી મેળવવા માટેનંુ અરÒ ફોર્મ (વિનામૂલ્યે) : Form 5 last page.pdf (digitalgujarat.gov.in)
- ડુપ્લીકેટ રેશનકાર્ડ મેળવવા માટેનંુફોમડ(વવના મલ્ૂયે : s53.pdf (digitalgujarat.gov.in)
- પાલક/ગાર્ડીયનની નનમણ ૂંક માટેનં અરજી ફોમમ(નિના મલ્ૂયે) : plaka-application-from-7 (digitalgujarat.gov.in)
- સંસ્થાકીય કાર્ડ આપવા બાબત : s56.pdf (digitalgujarat.gov.in)
- સ્ટેમ્પ વેન્ડર તરીકે લાયસન્સ મેળવવા બાબત. : s57.pdf (digitalgujarat.gov.in)
- આવક અંગેનુ ં પ્રમાણપત્ર મેળવવા બાબત. : D]¡FPG\P#& (digitalgujarat.gov.in)
- સામાÒક અને શૈક્ષાણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર મેળવવા બાબત. : s64.pdf (digitalgujarat.gov.in)
- અનુસુચિત જાતિ/અનુસુચિત જનજાતિ માટેનું પ્રમાણપત્ર મેળવવા બાબત : D]NŸFPG\P$_ (digitalgujarat.gov.in)
Related : Best 31 Patriotic Songs and National Anthem Download Free Mp3 Song for 15 August and 26 January
- નકલ માટેની અરÒઆે નિકાલ કરવા બાબત : s67.pdf (digitalgujarat.gov.in)
- નિરાધાર વૃધ્ધો અને નિરાધાર અપંગોના નિભાવ માટે નાણાંકીય સહાય યોજના : s68.pdf (digitalgujarat.gov.in)
- રાષ્ટ્રીય કુટંુબ સહાય યોજના (નગરપાલિકા વિસ્તાર માટે) : s69.pdf (digitalgujarat.gov.in)
- સોલેશ્યમ ફંડ (હીટ એન્ડ રન) સહાય મંજુર કરવા બાબત : s70.pdf (digitalgujarat.gov.in)
- વારસાઈ પ્રમાણપત્ર આપવા બાબત : s71.pdf (digitalgujarat.gov.in)
- ડોમીસાઈલ સટર્ીફીકેટ ઈસ્યુ કરવા બાબતે. : s76.pdf (digitalgujarat.gov.in)
- સીનીયર સીટીઝન હોવા અંગેનું પ્રમાણપત્ર : s77.pdf (digitalgujarat.gov.in)
- ધામર્િક અને ભાષ્ાાકીય લઘુમતી અંગેનંુ પ્રમાણપત્ર મેળવવા બાબત : D]NŸFPG\P#( (digitalgujarat.gov.in)
- વિધવા હોવા અંગેનું તથા આવકનું પ્રમાણપત્ર મેળવવા બાબત : s80.pdf (digitalgujarat.gov.in)
- સામાજિક અને શૈક્ષાણિક રીતે પછાતવર્ગ નુ ંપ્રમાણપત્ર મેળવવા બાબત : D]F PG\P #)P (digitalgujarat.gov.in)
- non creamy layer : s82.pdf (digitalgujarat.gov.in)
- સ્ટેમ્પ વેન્ડર લાયસન્સ રીન્યુઅલ કરવા બાબત. : s94.pdf (digitalgujarat.gov.in)
- સોલવંશી સટર્ીફીકેટ મેળવવા બાબત. : s102.pdf (digitalgujarat.gov.in)
- સ્વ-રક્ષાણ માટેના પરવાનો રીન્યુ કરવા બાબત : s105.pdf (digitalgujarat.gov.in)
- પાક રક્ષાણ માટેનો પરવાનો રીન્યુ કરવા બાબત. : s107.pdf (digitalgujarat.gov.in)
- ચાલુકૌટંુબિક િારકોડેડ રેશનકાડડમાં નામ ઉમેરવા માટેનંુઅરજી ફોમડ(વવનામલ્ૂયે) : s110.pdf (digitalgujarat.gov.in)
- ચાલુકૌટુંબિક રેશનકાર્ડમાથં ી નામ કમી કરવા માટેનંુઅરજી ફોમડ(વવનામલ્ૂયે) : s111.pdf (digitalgujarat.gov.in)
- બારકોડ.ડ ર.શનકાડ0માં 2ધારો કરાવવા બાબત (નામ અટકમાં 2 ુ ધારો અન ુ ે કલેર<કલ = ૂલ માટ.) અર? ફોમ0 (િવના !Bયુ ે : Form 6 – A last page.pdf (digitalgujarat.gov.in)
Related : Government of Gujarat All Department Websites List
- ડિશ એન્ટેના લાયસન્સ : s114.pdf (digitalgujarat.gov.in)
- છુટક-જથ્થ્ાાબંધ-ઉત્પાદક અને પેટ્રોલીયમ પેદાશોના (જથ્થાબંધ કે છુટક) પરવાના આપવા બાબત : s115.pdf (digitalgujarat.gov.in)
- છુટક / જથ્થાબંધ / ઉત્પાદક અને પેટ્રોલીયમ પેદાશોના (જથ્થાબંધ કે છુટક) પરવાનામાં સ્થળફેર બાબત : s116.pdf (digitalgujarat.gov.in)
- છુટક / જથ્થાબંધ /ઉત્પાદક અને પેટ્રોલીયમ પેદાશોના (જથ્થાબંધ કે છુટક) પરવાનામાં ભાગીદારી ફેરફાર બાબત : s117.pdf (digitalgujarat.gov.in)
- ખેતીની જમીન એકત્રિત કરવા બાબત. : s118.pdf (digitalgujarat.gov.in)
- પ્લોટની વારસાઈ કરવા માટેની અરÒ બાબત : s119.pdf (digitalgujarat.gov.in)
Download Here Android Application : ->
https://play.google.com/store/apps/details?id=com.digital.gujarat&hl=en_IN&gl=US&pli=1
જો આ૫ને આ બાબતે કોઇ ૫ણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો, બને તેટલુ ઝડ૫થી રીપ્લાય આ૫વા પ્રયત્ન કરીશુ.
મિત્રો, જો આ વેબસાઇટ આ૫ને ઉ૫યોગી થઇ હોય તો બીજા મિત્રોને ૫ણ આ માહીતી Facebook/Twitter/Instagram/Whastapp અથવા eMail ઉ૫ર શેર કરો.
આ જ પ્રકારની ઉ૫યોગી માહીતી માટે દરરોજ અમારી વેબસાઇટ https://www.ckwebportal.com ની મુલાકાત લેતા રહો.