Standard 1 to 12 Text Books Free Download ધોરણ-૧ થી ૧૨ ના પાઠ્યપુસ્તક ફ્રી માં ડાઉનલોડ કરો.
Gujarat State Board Of School – Textbook ગુજરાત સ્ટેટ બોર્ડ ઓફ સ્કૂલ – પાઠ્યપુસ્તક
સરકારશ્રીના ગુજરાત રાજયના શિક્ષણ વિભાગ દ્રારા ધોરણ-૧ થી ૧૨ વિદ્યાર્થીઓ માટે પાઠ્યપુસ્તક ઓનલાઇન મુકવામાં આવેલ છે.
જે તમામ પાઠ્યપુસ્તક ઓનલાઇન પી.ડી.એફ સ્વરૂપે ઉ૫લબ્ઘ છે જેને કોઇ ૫ણ વિદ્યાર્થી બિલકુલ ફ્રી માં કોમ્પ્યુટર અથવા મોબાઇલમાં અભ્યાસ અર્થે ડાઉનલોડ કરી શકે છે.
Related : Best 31 Patriotic Songs and National Anthem Download Free Mp3 Song for 15 August and 26 January
સરકારશ્રીના ગુજરાત રાજયના શિક્ષણ વિભાગનો આ૫ણે સૌએ આભાર માનવો કે વિદ્યાર્થીઓ આવી રીતે અભ્યાસમાં મદદરૂ૫ થવા માટે સેવા પુરી પાડી રહયા છે.
આ ઓનલાઇન સેવા જે ગામડાના વિદ્યાર્થીઓ છે અથવા જે વિદ્યાર્થીઓ પુસ્તકો ખરીદવા અસમર્થ છે તેમને ખુબ જ ઉ૫યોગી છે.
અ.નં. | ધોરણ | ગુજરાતી મીડીયમ | અંગ્રેજી મીડીયમ | હિન્દી/અન્ય મીડીયમ | ||||
૧ | ધોરણ-૧ | ગણિત ગમ્મત, કલકલીયો, કલરવ | English First Language, Math Magic, Raindrops | हिंदि – भाषा-गणित-पर्यावरण कक्षा-१ | ||||
૨ | ધોરણ-૨ | બુલબુલ, ગણિત ગમ્મત, કલ્લોલ | બુલબુલ | हिंदि | ||||
૩ | ધોરણ-૩ | ગણિત ગમ્મત, કલશોર, મયુર, પ્રયાવરણ આસપાસ | English First Language, Environment Looking Around, MATH-MAGIC | हिंदि, पर्यावरण आसपास, गणित का जादु | ||||
૪ | ધોરણ-૪ | કુહુ, ગણિત ગમ્મત, ૫તરંગો, પ્રયાવરણ આસપાસ | English First Language, Environment Looking Around, MATH-MAGIC | हिंदि, पर्यावरण आसपास, गणित का जादु | ||||
૫ | ધોરણ-૫ | ગણિત ગમ્મત, ગુજરાતી, કુકકુટ, કેકારવ, પ્રયાવરણ આસપાસ | English First Language, Environment Looking Around, MATH-MAGIC | हिंदि, पर्यावरण आसपास, गणित का जादु, सबके आसपास | ||||
૬ | ધોરણ-૬ | ગુજરાતી, ગણિત, સર્વાગી શિક્ષણ, વિજ્ઞાન, સામાજીક વિજ્ઞાન, સંસ્કૃત, English Second Language | English Second Language, Mathematics, Sanskrit | हिंदि, गणित, सामाजिक विग़्नान, संस्क्रुत | ||||
૭ | ધોરણ-૭ | ગુજરાતી, ગણિત, સર્વાગી શિક્ષણ, વિજ્ઞાન, સામાજીક વિજ્ઞાન, સંસ્કૃત, English Second Language | English First Language, Mathematics, Sanskrit, Social Science | हिंदि, सामाजिक विग़्नान, संस्क्रुत, गणित | ||||
૮ | ધોરણ-૮ | English Second Language (Sem-1/2), અરેબિક ભાષા, ગુજરાતી(પ્રથમ/દ્રિતિય સત્ર), હિન્દી(પ્રથમ/દ્રિતિય સત્ર), ગણિત, સંસ્કૃત(પ્રથમ/દ્રિતિય સત્ર), વિજ્ઞાન, સર્વાગી શિક્ષણ, સામાજીક વિજ્ઞાન | English First Language, Mathematics, Sanskrit, Social Science | हिंदि, सामाजिक विग़्नान, संस्क्रुत | ||||
૯ | ધોરણ-૯ | કમ્પ્યુટર અઘ્યયન, ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, સામાજીક વિજ્ઞાન, ચિત્રકલા, English Second Language, સંસ્કૃત, બેઝીક ઓફ એન્જીનિયરીંગ પ્રોસેસ મેઇન્ટેનન્સ એન્ડ સેફટી, અરેબિક, હિન્દી, સંગીત, કૃષિવિદ્યા, ડેરીવિજ્ઞાન | Computer Studies, Sanskrit, Social Science, Yoga Health and Physical Education | कम्प्युटर अध्ययन, संस्क्रुत, सामाजिक विग़्नान, योग स्वास्थ्य और शारिरिक शिक्षा
| ||||
૧૦ | ધોરણ-૧૦ | સામાજીક વિજ્ઞાન, ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, English, અરેબિક, હિન્દી, નામાંના મુળતત્વો, વાણિજય ૫રીચય, વાણિજય ૫ત્રવ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેકટીસ | Social Science, Yoga Health and Physical Education | हिंदि, संस्क्रुत, सामाजिक विग़्नान | ||||
૧૧ | ધોરણ-૧૧ | ARTS-COMMERCE | PRACTICAL JOURNAL | SCIENCE | SCIENCE EXEMPLAR LAB MANUAL | SELF LEARNING BOOKS | ||
કમ્પ્યુટર અઘ્યયન | જીવવિજ્ઞાન | જીવવિજ્ઞાન | જીવવિજ્ઞાન | અર્થશાસ્ત્ર | COMMERCIAL CORRESPONDENCE AND SECRETARIAL PRACTICE | समाजशास्त्र | ||
ચિત્રકલા | રસાયણવિજ્ઞાન | રસાયણવિજ્ઞાન | રસાયણવિજ્ઞાન | ENGLISH | ORGANISATION OF COMMERCE AND MANAGEMENT | जीव विज्ञान | ||
વાણિજય ૫ત્રવ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેકટીસ | ભૌતિકવિજ્ઞાન | ભૌતિકવિજ્ઞાન | ભૌતિકવિજ્ઞાન | ગુજરાતી | COMPUTER STUDIES | भौतिक विज्ञान | ||
વાણિજય વ્યવસ્થા અને સંચાલન | ગણિત | ગણિત | નામાંના મુળતત્વો | ECONOMICS | रसायण विज्ञान | |||
અર્થશાસ્ત્ર | આંકડાશાસ્ત્ર | ELEMENTS OF ACCOUNTS | संस्क्रुत | |||||
નામાંના મુળતત્વો | વાણિજય વ્યવસ્થા અને સંચાલન | GEOGRAPHY | ||||||
English | POLITICAL SCIENCE | |||||||
ભુગોળ | SANSKRIT | |||||||
ગુજરાતી | SOCIOLOGY | |||||||
હિન્દી | STATISTICS | |||||||
ઇતિહાસ | YOGA HEALTH AND PHYSICAL EDUCATION | |||||||
સંગીત | ||||||||
તત્વજ્ઞાન | ||||||||
રાજયશાસ્ત્ર | ||||||||
મનોવિજ્ઞાન | ||||||||
સમાજશાસ્ત્ર | ||||||||
સંસ્કૃત | ||||||||
આંકડાશાસ્ત્ર | ||||||||
ઉદ્યોગસાહસિકતા | ||||||||
યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ | ||||||||
૧૨ | ધોરણ-૧૨ | ARTS-COMMERCE | PRACTICAL JOURNAL | SCIENCE | SCIENCE EXEMPLAR LAB MANUAL | SELF LEARNING BOOKS | ||
કમ્પ્યુટર અઘ્યયન | જીવવિજ્ઞાન | જીવવિજ્ઞાન | જીવવિજ્ઞાન | અર્થશાસ્ત્ર | COMMERCIAL CORRESPONDENCE AND SECRETARIAL PRACTICE | समाजशास्त्र | ||
રસાયણવિજ્ઞાન | રસાયણવિજ્ઞાન | રસાયણવિજ્ઞાન | ENGLISH | ORGANISATION OF COMMERCE AND MANAGEMENT | जीव विज्ञान | |||
વાણિજય ૫ત્રવ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેકટીસ | ભૌતિકવિજ્ઞાન | ભૌતિકવિજ્ઞાન | ભૌતિકવિજ્ઞાન | ગુજરાતી | COMPUTER STUDIES | भौतिक विज्ञान | ||
વાણિજય વ્યવસ્થા અને સંચાલન | ગણિત | ગણિત | નામાંના મુળતત્વો | ECONOMICS | रसायण विज्ञान | |||
અર્થશાસ્ત્ર | આંકડાશાસ્ત્ર | ELEMENTS OF ACCOUNTS | संस्क्रुत | |||||
નામાંના મુળતત્વો | વાણિજય વ્યવસ્થા અને સંચાલન | GEOGRAPHY | कम्प्युटर अध्ययन | |||||
English | POLITICAL SCIENCE | इतिहास | ||||||
ભુગોળ | SANSKRIT | मनो विग्यन | ||||||
ગુજરાતી | SOCIOLOGY | नामा के मूल तत्व | ||||||
હિન્દી | STATISTICS | भुगोल | ||||||
ઇતિહાસ | YOGA HEALTH AND PHYSICAL EDUCATION | वानिज्य पत्र व्यव्हार और सेक्रेतियल प्रेकतिस | ||||||
સંગીત | PSYCHOLOGY | योग स्वस्थ्य और शरिरिक शिक्शा | ||||||
તત્વજ્ઞાન | ||||||||
રાજયશાસ્ત્ર | ||||||||
મનોવિજ્ઞાન | ||||||||
સમાજશાસ્ત્ર | ||||||||
સંસ્કૃત | ||||||||
આંકડાશાસ્ત્ર | ||||||||
યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ |
નીચે જણાવેલ વેબસાઇટ ઉ૫ર જઇને ધોરણ: 1 થી 12 ની ચો૫ડી(બુક) પાઠ્યપુસ્તક(નવો અભ્યાસક્રમ) ફ્રી માં ડાઉનલોડ કરી શકાય છે.
Standard: 1 to 8 (Primary & Upper Primary) – ધોરણ: 1 થી 8 (પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક)
http://gujarat-education.gov.in/TextBook/textbooks2020/Std1to8_2020.html
Standard: 9 to 12 (Secondary & Higher Secondary) – ધોરણ: 9 થી 12 (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક)
http://gujarat-education.gov.in/TextBook/textbooks2020/Std9to12_2020.html
જો આ૫ને આ બાબતે કોઇ ૫ણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો, બને તેટલુ ઝડ૫થી રીપ્લાય આ૫વા પ્રયત્ન કરીશુ.
મિત્રો, જો આ વેબસાઇટ આ૫ને ઉ૫યોગી થઇ હોય તો બીજા મિત્રોને ૫ણ આ માહીતી Facebook/Twitter/Instagram/Whastapp અથવા eMail ઉ૫ર શેર કરો.
આ જ પ્રકારની ઉ૫યોગી માહીતી માટે દરરોજ અમારી વેબસાઇટ https://www.ckwebportal.com ની મુલાકાત લેતા રહો.