Top 50 A.I Tools Best Popular, Helpful and Useful Artificial Intelligence Tools ટોપ ૫૦ એ.આઈ ટૂલ્સ શ્રેષ્ઠ લોકપ્રિય, મદદરૂપ અને ઉપયોગી A.I ટૂલ્સ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટૂલ્સ
Top 50 A.I Tools Best Popular, Helpful and Useful Artificial Intelligence Tools List ટોપ ૫૦ એ.આઈ ટૂલ્સ શ્રેષ્ઠ લોકપ્રિય, મદદરૂપ અને ઉપયોગી A.I ટૂલ્સ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટૂલ્સ
A.I Tools એટલે શું ?
A.I Tools એટલે કોઈ પણ કામ ચોક્કસાઈથી કરવા, કોઈ પણ સમસ્યાનો ઝડપી ઉકેલ લાવવા અને અલગ અલગ કામોને ઓટોમેટીક કરવા માટેના રોબોટ અથવા કોમ્પ્યુટર સોફ્ટવેર, મોબાઇલ એપ્લીકેશન કે ઓનલાઈન વેબસાઈટ વિગેરે.
જે તમને તમારા બીઝનેસમાં, પૈસા કમાવવા અને સમયની બચત કરવામાં ઉપયોગી થશે.
હાલમાં ઈન્ટરનેટ ઉપર ઘણા બધા અલગ અલગ એ.આઈ ટુલ્સ, આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ ટૂલ્સ ઉપલબ્ધ છે.
એ.આઈ ટુલ્સ, આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ ટૂલ્સ ની મદદથી તમો તમારું કોઈ પણ કામ ખુબ ઝડપથી અને ચોક્કસાઈ અને સારી રીતે કરી શકો છો.
Related : TBIL Converter – LMG to Shruti Converter, TERAFONT to Shruti Converter
ભવિષ્ય હવે તમામ કામ આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ ટૂલ્સ દ્વારા જ થશે જેના કારણે કોઈ પણ કામ ખુબ જ ઝડપથી થશે અને સમયની બચત થશે.
“આ ટેકનોલોજીના જમાના જે કોઈ આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ ટૂલ્સનો ઉપયોગ કરશે તે ઝડપથી સફળ થઈ શકશે.”
એક વાર અવશ્ય ઉપયોગ કરી જોવો જોઈએ તમારું કામ આસાન થઈ જશે.
Top 50 A.I Tools Best Popular, Helpful and Useful Artificial Intelligence Tools
ક્રમ | એ.આઈ ટુલ્સનું નામ | એ.આઈ ટુલ્સનું કામ/એ.આઈ ટુલ્સનો ઉપયોગ | એ.આઈ ટુલ્સની વેબસાઈટ |
૧ | ચેટ જીપીટી | કોઈ પણ જાતના લખાણ, સ્ક્રીપ્ટ, કોડ લખવા કે કોઈ પણ જાતની મદદ મેળવવામાં ઉપયોગી ( સૌથી વધારે મશહુર) | https://openai.com/blog/chatgpt |
૨ | ક્લીનઅપ પિક્ચર | કોઈ પણ ફોટો/વોલપેપરમાંથી ન જોઈતી ચીજ વસ્તુ દુર કરવા-હટાવવા માટે | https://cleanup.pictures |
૩ | ક્રિસ્પ | વિડીઓના બેકગ્રાઉન્ડ નોઈસ-અવાજ દુર કરવા માટે | https://krisp.ai |
૪ | બીટઓવેન | રોયલ્ટી ફ્રી મ્યુઝીક માટે, પોતાનું મ્યુઝીક બનાવવા માટે | https://www.beatoven.ai |
૫ | ક્લીન વોઈસ | ઓડિયોમાં બેકગ્રાઉન્ડ નોઈસ દુર કરવા માટે | https://cleanvoice.ai |
૬ | ફ્લેર | પ્રોડક્ટ ઈમેજ બનાવવા માટે | https://flair.ai |
૭ | ઇલુસ્ટ્રોક | વેક્ટર ઈમેજ બનાવવા માટે | https://illustroke.com |
૮ | પેટર્નેડ | પ્રોડક્ટ બેકગ્રાઉન્ડ પેટર્ન બનાવવા માટે | https://www.patterned.ai |
૯ | સ્ટોકઈમેજ | બુક કવર, વોલપેપર, પોસ્ટર, લોગો, સ્ટોકઈમેજ, આર્ટ, ઇલુસ્ટ્રેશન વિગેરે બનાવવા માટે | https://stockimg.ai |
૧૦ | કોપી ડોટ એ.આઈ | કોઈ પણ જાતના કોન્ટેન્ટ (ઈમેઇલ, ઇન્સ્ટાગ્રામ કેપ્શન, બ્લોગ, સોશિયલ મીડિયા પોસ્ટ, સેલ્સ કોપી, વિગેરે) લખવા માટે | https://www.copy.ai |
૧૧ | કોપી મંકી | પ્રોડક્ટ એમેઝોન પેજ બનાવવા માટે | https://copymonkey.ai |
૧૨ | ઓકોયા | સોશિયલ મીડિયા પોસ્ટ બનાવવા, પોસ્ટ શીડ્યુલ કરવા માટે | https://www.ocoya.com |
૧૩ | અનબાઉન્સ | માર્કેટિંગ કેમ્પેઈન ટ્રેક કરવા, લેન્ડીંગ પેજ બનાવવા માટે | https://unbounce.com |
૧૪ | વિડ્યો ડોટ એ.આઈ | શોર્ટ વિડીયો બનાવવા માટે | https://vidyo.ai |
૧૫ | મેવરિક | વિડીયો પર્સનલાઈઝ કરવા માટે | https://www.trymaverick.com |
૧૬ | સાઉન્ડરોવ | રોયલ્ટી ફ્રી મ્યુઝીક બનાવવા માટે | https://soundraw.io |
૧૭ | રેઝ્યુમવોર્ડેડ | રેઝ્યુમે સુધારવા માટે | https://www.resumeworded.com |
૧૮ | લુકા | બ્રાડ ડીઝાઈન, લોગો, બીજનેસ કાર્ડ વિગેરે બનાવવા માટે | https://looka.com |
૧૯ | સીન્થેસીયા | લખાણ-ટેક્સ્ટમાંથી એ.આઈ જનરેટ વીડિઓ બનાવવા માટે | https://www.synthesia.io |
૨૦ | ડીસ્ક્રીપ્ટ | લખાણ-ટેક્સ્ટમાંથી ઓડીઓ બનાવવા માટે | https://www.descript.com |
૨૧ | ઓટર | વીડિઓ મીટીંગમાંથી વીડિઓ રેકોર્ડીંગ અને લખાણ-ટેક્સ્ટ બનાવવા માટે | https://otter.ai |
૨૨ | થન્ડર કોન્ટેન્ટ | કોઈ પણ જાતના કોન્ટેન્ટ લખવા માટે | https://thundercontent.com |
૨૩ | સીમ્પલીફાઈડ | તમામ પ્રકારના કોન્ટેન્ટ બનાવવા માટે | https://simplified.com |
૨૪ | ઈન્કફોરઓલ | એ.આઈ રાઇટર ટૂલ | https://inkforall.com |
૨૫ | ગુગલ બાર્ડ | ચેટ જીપીટી જેવું જ ટૂલ્સ, કોઈ પણ જાતના લખાણ, સ્ક્રીપ્ટ, કોડ લખવા માટે | https://bard.google.com |
૨૬ | સ્ક્રાઈબલ ડીફ્યુઝન | લખાણ દ્વારા ફોટો શોધવા માટે | https://scribblediffusion.com |
૨૭ | રનવે | વિડીઓ બનાવવા, ફોટો બનાવવા, વિડીઓ સ્લો મોશન કરવા, બેક ગ્રાઉન્ડ દુર કરવા વિગેરે માટે | https://runwayml.com |
૨૮ | ટોમ | પ્રેઝેન્ટેન્સન બનાવવા માટે | https://tome.app |
૨૯ | ડાલ એ-૨ | લખાણ દ્વારા ફોટો બનાવવા માટે | https://openai.com/dall-e-2 |
૩૦ | GFPGAN | બ્લર ફોટો ક્લીયર કરવા, બ્લેકમાંથી કલર ફોટો કરવા માટે | https://replicate.com/tencentarc/gfpgan |
૩૧ | લુમેન-૫ | વિડીઓ બનાવવા માટે | https://lumen5.com |
૩૨ | લેક્ષિકા | લખાણ દ્વારા ફોટો શોધવા અને બનાવવા માટે | https://lexica.art |
૩૩ | મુબરટ | મ્યુઝીક બનાવવા | https://mubert.com |
૩૪ | ઉબેરડક | મ્યુઝીક બનાવવા | https://uberduck.ai |
૩૫ | એનવીડિયા | લાઈવ ફોટો બનાવવા માટે | https://www.nvidia.com/en-us/studio/canvas |
૩૬ | લૂમાલેબ્સ | 3D બનાવવા માટે | https://lumalabs.ai |
૩૭ | સુપર મેમે | મેમે બનાવવા માટે | https://www.supermeme.ai |
૩૮ | કાઈબર | રોબોટિક બનાવવા માટે ફોટો- વિડીઓ | https://kaiber.ai |
૩૯ | એડોબી પોડકાસ્ટ | ઓડીઓ એનહેન્સર | https://podcast.adobe.com/enhance |
૪૦ | એરકોલમ | તમામ એ.આઈ ટૂલ્સ એક જગ્યાએ | https://aicolumns.com |
૪૧ | ઈલાઈ | એ.આઈ જનરેટ વીડિઓ બનાવવા માટે | https://elai.io |
૪૨ | કિકરેઝ્યુમે | રેઝ્યુમે – બાયોડેટા બનાવવા માટે | https://www.kickresume.com/en/ai-resume-writer |
૪૩ | મીડ જર્ની | લખાણ દ્વારા ફોટો બનાવવા માટે | https://discord.com/invite/midjourney |
૪૪ | YouTube & Article Summary powered by ChatGPT | યુટ્યુબ વિડીઓ સમરી ક્રોમ એક્ષટેન્શન | https://chrome.google.com/webstore/detail/youtube-article-summary-p/nmmicjeknamkfloonkhhcjmomieiodli |
૪૫ | ગેટ મંચ | શોર્ટ વિડીઓ બનાવવા માટે | https://www.getmunch.com |
૪૬ | વાઈઝ કટ | વિડીઓ બનાવવા માટે | https://www.wisecut.video |
૪૭ | પીકટોરી | વિડીઓ બનાવવા માટે | https://pictory.ai |
૪૮ | ઈલેવન લેબ | ઓડીઓ બનાવવા માટે | https://beta.elevenlabs.io |
૪૯ | એનીમેટ ફ્રોમ ઓડીઓ | એનીમેટ વિડીઓ | https://express.adobe.com/express-apps/animate-from-audio |
૫૦ | ફ્યુચર પેડીયા | તમામ એ.આઈ ટૂલ્સ એક જગ્યાએ | https://www.futurepedia.io |
આશા છે કે આ૫ને ઉ૫યોગી થશે.
જો આ૫ને આ બાબતે કોઇ ૫ણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો.
મિત્રો, જો આ માહીતી આ૫ને ઉ૫યોગી થઇ હોય તો બીજા મિત્રોને ૫ણ Facebook/Twitter/Instagram/Whatsapp અથવા eMail ઉ૫ર શેર કરો.
આ જ પ્રકારની ઉ૫યોગી માહીતી માટે દરરોજ અમારી વેબસાઇટ https://www.ckwebportal.com ની મુલાકાત લેતા રહો.