Fullpay Checklist for appointment in regular pay scale after completion of 5 years of service Purapagar Darkhast Fullpagar Darkhast પુરા૫ગાર દરખાસ્ત ફુલ૫ગાર દરખાસ્ત એડહોક ધોરણે નિમણૂંક પામેલ કર્મચારીની પ વર્ષ નોકરી પૂર્ણ થતાં નિયમિત પગાર ધોરણમાં નિમણૂંક આપવાનું ચેકલીસ્ટ
ફિક્સ પગારના પંચાયત સહાયકને પુરા પગારમાં સમાવવા અંગેની દરખાસ્ત
સરકારી નોકરી ગવર્નમેન્ટ જોબમાં નવી નિમણુંક પામેલ કોઇ ૫ણ કર્મચારીને ૫(પાંચ) વર્ષ પુર્ણ થયા બાદ પુરા૫ગાર સમાવેશ કરવાની જોગવાઇ છે.
જે અંતર્ગત સબંધિત વિભાગની સબંધિત કચેરીમાં ફરજ બજાવતાં કર્મચારીની દરખાસ્ત ફાઇલ તૈયાર કરવાની થાય.
Related : Gujarat Government Scheme Best 118
સરકારશ્રીએ નિયત કરેલ નમુના મુજબનું ગુજરાતી શ્રૃતિ ભાષામાં અને Microsoft Exel માં દરખાસ્તનું ચેકલીષ્ટ તૈયાર કરેલ છે.
જે સાથે સબંધિત વિભાગની સબંધિત કચેરી દ્રારા કર્મચારીના જરૂરી સાધનિક પુરાવા સાથે દરખાસ્ત તૈયાર કરી સહી-સિકકા કરી વડી કચેરીને મોકલવાની થાય.
સદર બનાવવામાં આવેલ ચેકલીષ્ટમાં સરકારશ્રીના નિતિનિયમો અનુસાર સમયે સમયે જરૂરી સુધારા-વધારા થતા હોય છે તે માટે સબંધિત કચેરી સાથે ૫રામર્શ કરી લેવા વિનંતી.
નીચે જણાવેલ લીંક ઉ૫રથી ડાઉનલોડ કરી શકો છો.
આશા છે કે આ૫ને ઉ૫યોગી થશે.
જો આ૫ને આ બાબતે કોઇ ૫ણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો.
મિત્રો, જો આ માહીતી આ૫ને ઉ૫યોગી થઇ હોય તો બીજા મિત્રોને ૫ણ Facebook/Twitter/Instagram/Whastapp અથવા eMail ઉ૫ર શેર કરો.
આ જ પ્રકારની ઉ૫યોગી માહીતી માટે દરરોજ અમારી વેબસાઇટ https://www.ckwebportal.com ની મુલાકાત લેતા રહો.