Placement of Working Couple in Same Place GR Notification

Placement of Working Couple in Same Place GR Notification  નોકરી કરતા દંપતીને શક્ય હોય તેવા કેસમાં એક જ સ્થળે/નજીકના સ્થળે રાખવા બાબતનો પરિપત્ર/ઠરાવ

Placement of Working Couple in Same Place GR Notification

Placement of Working Couple in Same Place GR Notification રાજ્ય સેવા, પંચાયત સેવા કે રાજ્યના જાહેર સાહસોમાં નોકરી કરતા દંપતીને શક્ય હોય તેવા કેસમાં એક જ સ્થળે/નજીકના સ્થળે રાખવા બાબતનો પરિપત્ર/ઠરાવ.

 

Circular/Decision regarding placement of working couple in same place/nearby place as far as possible Husband-Wife Same Place GR Notification

Related : Glossary of Administrative Terminology

સામાન્ય વહીવટ વિભાગ, ગુજરાત રાજ્યના પરિપત્ર ક્રમાંક : ટીઆરએફ/૧૦૨૦૨૧/૪૩૬૭૪૭/ગ-૨, તા.૧૬/૧૦/૨૦૨૧, સચિવાલય ગાંધીનગર

 

નિયમિત ભરતી પ્રક્રિયાથી કરાર આધારે ફિક્સપગારથી નિમણુક મેળવનાર મહિલા કર્મચારીએ ઓછામાં ઓછા એક વર્ષની સેવા બજાવી હોય અને પુરુષ કર્મચારીએ ઓછામાં ઓછા બે વર્ષની સેવા બજાવી હોય ત્યારે બદલી કરી શકાય તેવી જોગવાઈ છે પરંતુ જો પતિ-પત્નીને એક જ સ્થળે/નજીકના સ્થળે રાખી શકાય તેમ હોય તેવે કિસ્સામાં પુરુષ કર્મચારીએ એક વર્ષની સેવા બજાવી હોય તો પણ એક વર્ષ બાદ તેમની બદલી/જીલ્લા ફેર બદલી કરી શકાશે.

 

નીચે જણાવેલ લીંક ઉ૫રથી ડાઉનલોડ કરી શકો છો.

Placement of Working Couple in Same Place GR Notification ડાઉનલોડ કરવા અહીં કલીક કરો

 

આશા છે કે આ૫ને ઉ૫યોગી થશે.

 

જો આ૫ને આ બાબતે કોઇ ૫ણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો.

 

મિત્રો, જો આ માહીતી  આ૫ને ઉ૫યોગી થઇ હોય તો બીજા મિત્રોને ૫ણ Facebook/Twitter/Instagram/Whatsapp અથવા eMail ઉ૫ર શેર કરો.

 

આ જ પ્રકારની ઉ૫યોગી માહીતી માટે દરરોજ અમારી વેબસાઇટ https://www.ckwebportal.com ની મુલાકાત લેતા રહો.

By ckwebportal

CKWebPortal - Useful Websites, Android Apps, Softwares and many more. we are serve with you daily useful information like Technology, Websites, Android, Computer Software etc.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Join Whatsapp Group
💬 Join Whatsapp
Join Whatsapp Group,

Get Latest Updates on Whatsapp.