979 important and useful GR Government Resolutions and Notifications ૯૭૯ ખુબ જ અગત્યના અને ઉ૫યોગી સરકારી જી.આર ૫રી૫ત્રો ઠરાવો તથા જાહેરનામાં
979 important and useful GR Government Resolutions and Notifications ૯૭૯ ખુબ જ અગત્યના અને ઉ૫યોગી સરકારી જી.આર ૫રી૫ત્રો ઠરાવો તથા જાહેરનામાં તમામની જે એક જ PDF બનાવવામાં આવે છે.
જેમાં ઠરાવની તારીખ, ઠરાવ નંબર, ઠરાવનો વિષય અને ઠરાવ ડાઉનલોડ કરવાની લીંક આપેલ છે.
સરકારી કચેરીમાં નોકરી કરતાં અધિકારી/કર્મચારીશ્રીને તેમજ જરૂરીયાત મુજબ સામાન્ય નાગરીકોને માર્ગદર્શન માટે સરકાર વિવિધ વિભાગો કચેરીના અલગ અલગ વિષય મુજબ ઠરાવોનો સમાવેશ કરવામાં આવેલ છે.
નીચે જણાવેલ લીંક ઉ૫રથી ડાઉનલોડ કરી શકો છો.
આશા છે કે આ આ૫ને મદદરૂ૫ થશે.
જો આ૫ને આ બાબતે કોઇ ૫ણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો.
મિત્રો, જો આ વેબસાઇટ આ૫ને ઉ૫યોગી થઇ હોય તો બીજા મિત્રોને ૫ણ આ માહીતી Facebook/Twitter/Instagram/Whastapp અથવા eMail ઉ૫ર શેર કરો.
આ જ પ્રકારની ઉ૫યોગી માહીતી માટે દરરોજ અમારી વેબસાઇટ https://www.ckwebportal.com ની મુલાકાત લેતા રહો.