Karmyogi Portal HRMS Portal
Karmyogi Portal HRMS Portal Karmyogi – HRMS Portal Managed by Government of Gujarat, General Administration Department Design & Developed by Gujarat Informatics Limited (GIL).
રાજ્ય સરકારના વર્ગ-૧ અને વર્ગ-૨ સવર્ગના અધિકારીઓના વાર્ષિક કામગીરી મુલ્યાંકન અહેવાલ PAR ( Performance Appraisal Report) સાથી પોર્ટલ ઉપર ઓનલાઈન કરવા સુચના આપવામાં આવેલ હતી.
જે અન્વયે સરકારશ્રી ધ્વારા કર્મયોગી પોર્ટલ બનાવવામાં આવેલ છે હવેથી Karmyogi Portal ઉપર રાજ્ય સરકારના વર્ગ-૧ અને વર્ગ-૨ સવર્ગના અધિકારીઓના રજાની વિગતો, APR ( Annual Property Return), એલ.ટી.સી, P.A.R તેમજ એપ્રુવલની વિગતો જોવા મળશે.
કર્મયોગી પોર્ટલની વેબસાઈટ https://karmyogi.gujarat.gov.in/ ઉપર જઈને આપવામાં આવેલ યુઝર અને પાસવર્ડથી અથવા HRPN નંબર, Mobile નંબર કે Email આ.ડી ધ્લોવારા લોગીન કરવાનું રહેશે.
લોગીન થવા બાદ કર્મયોગી પોર્ટલનું ડેસબોર્ડ જોવા મળશે જેમાં પ્રોફઈલ, ઈ-સર્વિસ બુક વિગેરે વિગતો જોઈ શકાય છે.
Employee Modules જઈને માહિતી ભરી શકાય છે.
વધુમાં Manager Modules જઈને વર્ગ-૧ અને વર્ગ-૨ સવર્ગના અધિકારીઓના રજાની વિગતો, APR ( Annual Property Return), એલ.ટી.સી, P.A.R તેમજ એપ્રુવલની વિગતો જોઈ શકાય છે.
Karmyogi Portal HRMS Portal Provided service related to P.A.R (Performance Appraisal Report), A.P.R (Annual Property Return), Employee Record, E-Service Book, Department Hod Position Mapping, Leave, LTC, Probation to Regular, Service Continues, Position Cadre etc.
Time Table of PAR ( Performance Appraisal Report) કામગીરી મુલ્યાંકન અહેવાલ પૂર્ણ કરવા માટેનું સમયપત્રક અને સમયમર્યાદા
Karmyogi Portal HRMS Portal User Credential:
You can login Karmyogi Portal HRMS Portal with HRPN Number, Mobile Number, Email Address
User Guide:
https://karmyogi.gujarat.gov.in/Account/UserManual
PAR Module User Manual | PAR Module User Manual – Performance Appraisal Report |
APR Module User Manual | APR Module User Manual – Annual Property Return |
Employee Record User Manual | Employee Record User Manual |
Employee Record Admin Manual | Employee Record Admin Manual |
E-Service Book User Manual | E-Service Book User Manual |
Employee Service Book User Manual | Employee Service Book User Manual |
Department Hod Position Mapping Super Admin | Department Hod Position Mapping Super Admin |
Leave Module User Manual | Leave Module User Manual |
LTC Module User Manual | LTC Module User Manual |
Probation To Regular User Manual | Probation To Regular User Manual |
Service Continues User Manual | Service Continues User Manual |
Position Cadre User Manual | Position Cadre User Manual |
Department Hod Position Mapping Admin | Department Hod Position Mapping Admin |
Read More : APR SUBMISSION PROCESS IN SATHI PORTAL
User Training
https://karmyogi.gujarat.gov.in/Account/UserTraning
Regarding training on Karmyogi module:
Feedback Form : Karmyogi (HRMS 2.0) – Training Feedback Form
Setup TOTP:
https://karmyogi.gujarat.gov.in/Account/SetupTOTP
FORGOT PASSWORD
https://karmyogi.gujarat.gov.in/Account/ForgotPassword
Whatsapp Channel Link:
https://www.whatsapp.com/channel/0029VaWq6cpDzgT66L7rxD2g
Karmyogi-GoG YouTube Channel:
https://www.youtube.com/@Karmyogi-GoG
Helpdesk Number:
079 232 58576
079 232 58577
Karmyogi Portal Email: karmyogi-support@gujarat.gov.in
Karmyogi Portal HRMS Portal
આશા છે કે આ૫ને ઉ૫યોગી થશે.
જો આ૫ને આ બાબતે કોઇ ૫ણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો.
મિત્રો, જો આ માહીતી આ૫ને ઉ૫યોગી થઇ હોય તો બીજા મિત્રોને ૫ણ Facebook/Twitter/Instagram/Whatsapp અથવા eMail ઉ૫ર શેર કરો.