Increment Process in Praisa Software

Increment Process in Praisa Software ઇન્ક્રીમેન્ટ છોડવાની પ્રક્રિયા પ્રાઈસા સોફ્ટવેરમાં

Increment Process in Praisa Software

 

Increment Process in Praisa Software સરકારશ્રી ધ્વારા દર વર્ષે સરકારી અધિકારી/કર્મચારીશ્રીઓને દર વર્ષે જાન્યુઆરી અને જુલાઈ જે માસમાં ફૂલ પગાર થયો હોય તે પછી પગાર વધારો એટલે કે ઈજાફો-ઇન્ક્રીમેન્ટ આપવા માટે જોગવાઈ કરેલ છે.

 

આ પ્રક્રિયા તમામ સરકારી અધિકારી/કર્મચારીશ્રીઓની જેતે વિભાગ કચેરીના મહેકમ વિભાગ ધ્વારા કરવાની હોય છે.

 

ઈજાફો છોડવા માટે સૌ પ્રથમ IFMS એટલે કે ( Integrated Financial Management System) http://10.10.102.164/IFMS ધ્વારા ઈજાફો છોડ્યા બાદ તેની પ્રિન્ટ મેળવી સબંધિત કચેરી/વડાના સહી-સિક્કા કરાવી પછી થયેલ પગાર વધારાની અસર પ્રાઈસા સોફ્ટવેરમાં આપવા માટે નીચે મુજબની પ્રક્રિયા હાથ ધરવાની થાય છે.

 

Step: 1

સૌ પ્રથમ પ્રાઈસા સોફ્ટવેરની વેબસાઈટ https://praisa.org ઉપર જવું.

Step: 2

હવે આપણને આપવામાં આવેલ ક્રીયેટરના યુઝર-પાસવર્ડથી લોગીન કરવું.

Increment Process in Praisa Software

Step: 3

લોગીન થયા બાદ Tools માં જઈ Employee Registration ઉપર ક્લિક કરવું

Increment Process in Praisa Software
Increment Process in Praisa Software

 

Read Also : How to use Praisa Software? પ્રાઈસા સોફ્ટવેરનો ઉપયોગ કરવાની પધ્ધતિ

 

Step: 4

ત્યાર બાદ Search ઉપર કિલક કરતા તમામ અધિકારી/કર્મચારીશ્રીઓની યાદી જોઈ શકાય છે.

praisa incriment

Step: 5

હવે જે પણ અધિકારી/કર્મચારીશ્રીનો ઇજાફો છોડવાનો હોય તેમના નામ સામે ૩(ત્રણ) ડોટ ઉપર કિલક કરી Edit Details ઉપર કિલક કરવું, હવે તમને પૂછશે Are you Sure? તેમાં Yes, Revoke It ઉપર ક્લિક કરવાનું રહેશે.

Step: 6

જે અધિકારી/કર્મચારીશ્રીનો ઇજાફો છોડવાનો હોય તેમના ઇજાફાની અસર આપવા માટે ડાભી બાજુએ આપેલ Salary Break up ઓપ્શન ઉપર ક્લિક કરવું.

praisa incriment1

Step: 7 હવે Can you change Salary ? ઓપ્શન ઉપર ટીકમાર્ક કરવું અને તારીખ જે લાગુ પડતું હોય તે પસંદ કરવું (દા.ત- જાન્યુઆરી/જુલાઈ)

તથા ઉપરની બાજુએ ઇજાફા બાદ જે પણ Pay Cell, Matric Cell આવતો હોય તે પસંદ કરી Generate Breakup ઉપર ક્લિક કરવાથી નવા પગાર અને કપાતની વિગતો જોઈ શકાય છે.

 

તમામ વિગતો ચકાસીને છેલ્લે Save કરી Creator, Verifier, Approver લોગીનમાંથી C.V.A Process પૂર્ણ કરવી.

Increment Process in Praisa Software

 

જો આ૫ને આ બાબતે કોઇ ૫ણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો.

 

જો આ માહીતી  આ૫ને ઉ૫યોગી થઇ હોય તો Facebook/Twitter/Instagram/Whatsapp અથવા eMail ઉ૫ર અવશ્ય શેર કરો.

 

આ જ પ્રકારની ઉ૫યોગી માહીતી માટે દરરોજ અમારી વેબસાઇટ https://www.ckwebportal.com ની મુલાકાત લેતા રહો.

By ckwebportal

CKWebPortal - Useful Websites, Android Apps, Softwares and many more. we are serve with you daily useful information like Technology, Websites, Android, Computer Software etc.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Join Whatsapp Group
💬 Join Whatsapp
Join Whatsapp Group,

Get Latest Updates on Whatsapp.