Best Document Scanner Android Application ડોકયુમેન્ટસને સ્કેન કરવા માટેની સૌથી લોકપ્રિય Android ApplicationBest Document Scanner Android Application ડોકયુમેન્ટસને સ્કેન કરવા માટેની સૌથી લોકપ્રિય Android Application

Best Document Scanner Android Application ડોકયુમેન્ટસને સ્કેન કરવા માટેની સૌથી લોકપ્રિય Android Application

 

Best Document Scanner Android Application ડોકયુમેન્ટસને સ્કેન કરવા માટેની સૌથી લોકપ્રિય Android Application
Best Document Scanner Android Application ડોકયુમેન્ટસને સ્કેન કરવા માટેની સૌથી લોકપ્રિય Android Application

 

આજે અમે તમોને જણાવી રહયા છીએ Doc Scanner – Document Scanner (Made in India) PDF Creator વિશે.

તમારા કોઇ ૫ણ ડોકયુમેન્ટસ આધારકાર્ડ/રેશનકાર્ડ/ચૂંટણીકાર્ડ/પાનકાર્ડ કે કોઇ ૫ણ જાતના ડોકયુમેન્ટસને સ્કેન કરી મોબાઇલ સેવ કરી શકો છો, જે તમારે કોઇ ૫ણ જગ્યાએ જરૂર ૫ડે તો તેની કોપી કઢાવી શકો છો.

જો તમે અભ્યાસ કરો છો અથવા કોઇ કચેરીમાં નોકરી કરો છો તો તમારા માટે સૌથી ઉ૫યોગી એપ્લીકેશન છે.

ડોકયુમેન્ટસને સ્કેન કરવા માટેની સૌથી લોકપ્રિય Android Application છે જેને તમે તમારા મોબાઇલમાં ઇન્ટોલ કરી ગમે ત્યારે, ગમે તે જગ્યાએ તમારા ડોકયુમેન્ટસને સ્કેન કરી શકો છો.

બીજી ઉપયોગી માહિતી વાંચો :  Gujarati Input Tools

આ એપ્લીકેશનનુ મુખ્ય કામ સ્કેન કરવાનુ તે સિવાય ૫ણ આ એપ્લીકેશનનો નીચે મુજબ ઉ૫યોગ કરી શકો છો.

  • PDF Merge – PDF ફાઇલને Merge કરવી એટલે કે અલગ અલગ પી.ડી.એફ ફાઇલ હોય તો એક જ પી.ડી.એફ બનાવી શકાય છે.
  • Split PDF – PDF ફાઇલને Split કરવી એટલે કે એક જ પી.ડી.એફમાં એક કરતાં વધારે પેઇઝ હોય અને તેને અલગ અલગ પેઇઝ કરવા હોય તો કરી શકાય છે.
  • PDF to Image – PDF ફાઇલને Image માં એટલે કે ફોટામાં કન્વર્ટ(રૂપાંતર) કરી શકાય છે.
  • Image to PDF – Image ફાઇલને PDF માં એટલે કે ફોટામાંથી પી.ડી.એફ બનાવી શકાય છે.
  • Text to PDF – કોઇ ૫ણ લખાણને પી.ડી.એફ બનાવી શકાય છે.
  • PDF to Text – કોઇ ૫ણ પી.ડી.એફમાંથી લખાણને અલગ કરી શકાય છે.
  • PDF to ZIP – કોઇ ૫ણ પી.ડી.એફમાંથી ZIP(એક કરતાં વધારે પી.ડી.એફ હોય અથવા પી.ડી.એફ ફાઇલની સાઇઝ વધારે હોય તો તેની સાઇઝ ઘટાડી શકાય છે.
  • Compress – પી.ડી.એફ ફાઇલની સાઇઝ ઘટાડી શકાય છે.
  • Link – પી.ડી.એફ ફાઇલમાં કોઇ પણ વેબસાઇટ ઉમેરી શકાય છે.
  • Add Password – પી.ડી.એફ ફાઇલમાં Password(કોડ) નાખી શકાય છે જેનાથી તમારા સિવાય કોઇ ફાઇલને ખોલી જોઇ ન શકે.
  • Remove Password – પી.ડી.એફ ફાઇલમાં Password(કોડ) નાખેલ હોય તો તેને દુર કરી શકાય છે.
  • Add Signature – પી.ડી.એફ ફાઇલમાં તમારી સહી મુકી શકો છો.
  • QR Scanner – કોઇ ૫ણ બારકોડને સ્કેન કરી શકો છો.
  • QR Generator – નવો બારકોડ બનાવી શકો છો.

Doc Scanner – Document Scanner (Made in India) PDF Creator તમે ગુગલ પ્લેસ્ટોર ઉ૫રથી બિલકુલ ફ્રી એટલે કે મફતમાં પોતાના ફોનમાં નાખી શકો છો.

મોબાઇલમાં ડાઉનલોડ કરવા માટે : https://play.google.com/store/search?q=doc+scanner&c=apps

જો તમોને આ વેબસાઇટ ઉ૫યોગી થઇ હોય અને સારી લાગી હોય તો બીજા મિત્રોને ૫ણ લાભ લેવા આ માહીતી તેમને Facebook/Twitter/Instagram/Whastapp અથવા eMail ઉ૫ર શેર કરો.

આ જ પ્રકારની ઉ૫યોગી માહીતી માટે અમારી વેબસાઇટ https://www.ckwebportal.com ની મુલાકાત લેતા રહો.

 

By ckwebportal

CKWebPortal - Useful Websites, Android Apps, Softwares and many more. we are serve with you daily useful information like Technology, Websites, Android, Computer Software etc.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Join Whatsapp Group
💬 Join Whatsapp
Join Whatsapp Group,

Get Latest Updates on Whatsapp.