Salary Process in PRAISA Step by Step સેલરી પ્રોસેસ કરવાની પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ
Salary Process in PRAISA Step by Step સેલરી પ્રોસેસ કરવાની પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ
Step : 1
સૌ પ્રથમ https://praisa.org/Praisa/login ઉપર જઈને આપના Creator ના આઈ.ડી થી લોગીન કરવું.
Step : 2
લોગીન થયા બાદ Tools માં જઈ Salary Process ઉપર ક્લિક કરવું.
Related : How to use Praisa Software? પ્રાઈસા સોફ્ટવેરનો ઉપયોગ કરવાની પધ્ધતિ
Step : 3
હવે ઉપરની બાજુએ જે માસની સેલરી પ્રોસેસ કરવાની હોય તે માસ સિલેક્ટ કરવો અને Process Salary ઉપર ક્લિક કરવું.
Salary Process in PRAISA
Step : 4
ત્યાર બાદ વિવિધ ઓપ્શન જોવા મળશે Name of Office, Employee Type, Branch, Designation, Employee Name Salary Criteria વિગેરે તેમાંથી લાગુ પડતા અધિકારી/કર્મચારીશ્રીઓની પસંદગી કરી Search ઉપર ક્લિક કરવું.
Step : 5
હવે અધિકારી/કર્મચારીશ્રીઓની યાદી જોવા મળશે તેમાંથી ડાબી બાજુએ આપેલ બોક્ષમાં ટીકમાર્ક કરી સિલેક્ટ કરવા અને Next બટન ઉપર ક્લિક કરવું.
Step : 6
ત્યાર બાદ Attendance ઉપર ક્લિક કરવું ઓટોમેટિક જેતે માસના દિવસો આવી જશે Save and Continue ઉપર ક્લિક કરવું.
Step : 7
તેવી જ રીતે Salary Adjustment ઉપર ક્લિક કરવું, કોઈ સુધારો હોય તો E(Edit) ઉપર ક્લિક જરૂરી સુધારા કરી S(Save) ઉપર ક્લિક કરી અને Save and Continue ઉપર ક્લિક કરવું.
Step : 8
Attendance અને Salary Adjustment બંનેમાં ગ્રીન કલરમાં ખરાની નિશાની જોવા મળશે. ત્યાર બાદ Generate Salary ઉપર ક્લિક કરી Next આપી દેવું.
Step : 9
તમામ અધિકારી/કર્મચારીશ્રીઓની પગાર અને કપાતની વિગતો જોઈ શકાય છે અથવા Export to Excel કરી પણ તમામની વિગતો ચેક કરી શકાય છે.
Step : 10
હવે Nextઉપર ક્લિક કરી Send to Paybillઉપર ક્લિક કરી Lock કરી દેવું.
આશા છે કે આ માહિતી આપને ચોક્કસ ઉ૫યોગી થશે.
જો આ૫ને આ બાબતે કોઇ ૫ણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો.
આ જ પ્રકારની ઉ૫યોગી માહીતી માટે દરરોજ અમારી વેબસાઇટ https://www.ckwebportal.com ની મુલાકાત લેતા રહો.
How to Make Areas Bill In Praisa? `Guide Me