ILOVEPDF – All in one PDF Tools Online ઓલ ઇન વન પીડીએફ ટૂલ્સ ઓનલાઈન
![ILOVEPDF All in one PDF Tools Online](https://www.ckwebportal.com/wp-content/uploads/2022/06/ILOVEPDF-All-in-one-PDF-Tools-Online-300x169.png)
આજે અમે તમને જણાવીશું ILOVEPDF – All in one PDF Tools Online ઓલ ઇન વન પીડીએફ ટૂલ્સ ઓનલાઈન વિશે જેનાથી PDF ને લગતા તમામ કામ એક જગ્યાએ બિલકુલ ફ્રી માં થાય છે.
આ એક ઓનલાઈન ટૂલ/વેબસાઈટ છે.
બીજી ઉપયોગી માહિતી વાંચો : Gujarati Input Tools
ILOVEPDF – All in one PDF Tools Online ઓલ ઇન વન પીડીએફ ટૂલ્સ ઓનલાઈનનો નીચે મુજબ ઉપયોગ કરી શકો છો.
PDF Merge
| – | PDF ફાઇલને Merge કરવી એટલે કે અલગ અલગ પી.ડી.એફ ફાઇલ હોય તો એક જ પી.ડી.એફ બનાવી શકાય છે. |
Split PDF
| – | PDF ફાઇલને Split કરવી એટલે કે એક જ પી.ડી.એફમાં એક કરતાં વધારે પેઇઝ હોય અને તેને અલગ અલગ પેઇઝ કરવા હોય તો કરી શકાય છે. |
Compress PDF | – | પી.ડી.એફ ફાઇલની સાઇઝ ઘટાડી શકાય છે.
|
PDF to Word | – | પી.ડી.એફ ફાઇલમાંથી Microsoft Word માં કન્વર્ટ કરી શકાય છે. |
PDF to Powerpoint | – | પી.ડી.એફ ફાઇલમાંથી Microsoft Powerpoint માં કન્વર્ટ કરી શકાય છે. |
PDF to Excel | – | પી.ડી.એફ ફાઇલમાંથી Microsoft Exel માં કન્વર્ટ કરી શકાય છે. |
Word to PDF | – | Microsoft Word માંથી પી.ડી.એફ બનાવી શકાય છે. |
Powerpoint to PDF | – | Microsoft Powerpoint માંથી પી.ડી.એફ બનાવી શકાય છે. |
Excel to PDF | – | Microsoft Exel માંથી પી.ડી.એફ બનાવી શકાય છે. |
Edit PDF | – | પી.ડી.એફ ફાઇલમાં સુધારો-વધારો કરી શકાય છે |
PDF to JPG
| – | PDF ફાઇલને Image માં એટલે કે ફોટામાં કન્વર્ટ(રૂપાંતર) કરી શકાય છે. |
JPG to PDF | – | Image ફાઇલને PDF માં એટલે કે ફોટામાંથી પી.ડી.એફ બનાવી શકાય છે. |
Sign PDF | – | પી.ડી.એફ ફાઇલમાં તમારી સહી મૂકી શકાય છે. |
Watermark | – | પી.ડી.એફ ફાઇલમાં વોટરમાર્ક એટલે કે લખાણની પાછળની બાજુએ કોઈ નિશાની/ઓળખાણ માટે ચિન્હ વિગેરે મૂકી શકાય છે. |
Rotate PDF | – | પી.ડી.એફને ગમે તે દિશામાં ફેરવી શકાય છે ઉપર-નીચે, ડાબી બાજુ, જમણી બાજુ. |
HTML to PDF | – | કોઈ પણ વેબપેજ માંથી પી.ડી.એફ બનાવી શકાય છે. |
Unlock PDF
| – | પી.ડી.એફ ફાઇલમાં Password(કોડ) નાખેલ હોય તો તેને દુર કરી શકાય છે. |
અહી નીચે જણાવેલ વેબસાઈટ ઉપરથી ILOVEPDF – All in one PDF Tools Online ઓલ ઇન વન પીડીએફ ટૂલ્સનો ઉપયોગ કરી શકો છો.
જો તમોને આ વેબસાઇટ ઉ૫યોગી થઇ હોય અને સારી લાગી હોય તો બીજા મિત્રોને ૫ણ લાભ લેવા આ માહીતી તેમને Facebook/Twitter/Instagram/Whastapp અથવા eMail ઉ૫ર શેર કરો.
આ જ પ્રકારની ઉ૫યોગી માહીતી માટે અમારી વેબસાઇટ https://www.ckwebportal.com ની મુલાકાત લેતા રહો.