Gujarat State Service ( Disciplinary and Appeal ) Rules 1971 Departmental Inquiry ગુજરાત રાજય સેવા (શિસ્ત અને અપીલ) નિયમો ૧૯૭૧ ( ખાતાકીય તપાસની કાર્યવાહીમાં ઉ૫યોગી થઇ શકે તે હેતુસર આ નિયમો હેઠળ તા.૨૪/૦૯/૨૦૧૯ સુધી પ્રસિધ્ધ કરાયેલ ૫રી૫ત્રો/ ઠરાવો/ સૂચનાઓનો સંગ્રહ )
ગુજરાત સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગના કર્મચારી ગણ પ્રભાગ(તપાસ એકમ) સરદાર ભવન સચિવાલય ગાંધીનગર દ્રારા સને ૨૦૧૯ માં પ્રસિધ્ધ કરવામાં આવેલ છે જે નીચે મુજબના મુદૃાનો સમાવેશ કરવામાં આવેલ છે.
Related : Guidelines for Departmental Inquiry Procedure
૧. ભાગ-૧ સામાન્ય
૨. ભાગ-૨ ફરજમોકુફી
૩. ભાગ-૩ શિસ્ત
૪. ભાગ-૪ શિક્ષા કરવાની પધ્ધતિ
૫. ભાગ-૫ અપીલ
૬. ભાગ-૬ પુનર્વિચારણા
૭. ભાગ-૭ પ્રકીર્ણ