GST Challan Generation Process – જી.એસ.ટી કપાત કરવા માટેના ચલન ઓનલાઈન જનરેટ કરવાના હોય છે.
Step:1
સૌ પ્રથમ ઇન્કમટેક્ષ વિભાગની વેબસાઈટ https://gst.gov.in ઉપર જવું અને Service ઉપર ક્લિક કરી Payments-> Create Challan ઉપર ક્લિક કરવું.

Step:2
ત્યાર બાદ GST નંબર દાખલ કરવો.

Step:3
Tax ના કોલમમાં CGST અને Gujarat SGST ના કોલમમાં રકમ લખવી ત્યાર બાદ Payment Modes: માં Over The Counter પસંદ કરવું અને State Bank of India પસંદ કરી GENERATE CHALLAN ઉપર ક્લિક કરવું.

GST Challan Generation Process આશા છે કે આ૫ને ઉ૫યોગી થશે.
જો આ૫ને આ બાબતે કોઇ ૫ણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો.
જો આ માહીતી આ૫ને ઉ૫યોગી થઇ હોય તો Facebook/Twitter/Instagram/Whatsapp અથવા eMail ઉ૫ર અવશ્ય શેર કરો.
આ જ પ્રકારની ઉ૫યોગી માહીતી માટે દરરોજ અમારી વેબસાઇટ https://www.ckwebportal.com ની મુલાકાત લેતા રહો.
